કામની ગેરેંટી
એક ડોક્ટરે પોતાના ઘરે ટપક્તા નળ બંધ કરાવવા પ્લમ્બરને બોલાવ્યો
તેણે દસ મિનીટ માં કામ પૂરૂ કર્યું અને ૨૫૦ રૂપીયા માંગ્યા
ડોક્ટર કહે “અરે ભાઈ મારી ઘરે વિઝિટ કરવાની ફી પણ આટલી બધી નથી, હું તો ૧૦૦ રૂપીયા જ લઊં છું”
પ્લમ્બરે કહ્યું પણ હું તો કામની ગેરેંટી પણ આપું છું…