Mojemoj.com

Best Gujarati Blog

Month: September 2008

સાંતાસિહ કાનના ડોક્ટર પાસે…

  સાંતાસિહ ના બને કાન લાલ લાલ થઇ ગયા હતા… અને બાપુ કાનના ડોક્ટર પાસે પહોચ્યા, ડોક્ટર કહે અરે સાંતાસિહ શું થઇ ગયુ તમારા બન્ને કાન ને?? સાંતાસિહ કહેઃ ડોક્ટર એમા થયુ એવુ, હું એક શર્ટ ને ઇસ્ત્રી કરતો હતો, અને એવામા જ એક ગધેડાયે ફોન કર્યો… અને સાહેબ કામના ટેન્શનમા ભુલથી ફોન ને બદલે […]

સાંતાસિહ ટ્રેનમા…..

  સાંતાસિહ ટ્રેનમા બેસીને દિલ્હીથી પાછા ચંદીગઢ જતા હતા, બહુ થાકેલા હોવાથી તેને આરામ કરવાની ઇચ્છા થઇ, પરંતુ પોતાનુ સ્ટેશન જતુ ના રહે, એટલે સામે બેઠેલા માણસને કહ્યુઃ “ભાઇ તમે મને ચંદીગઢ આવે એટલે ઉઠાડિ દેશો? હુ તમને આ કામના ૨૦ રુ. આપીશ.” , અને પેલો માણસ તૈયાર થઇ ગયો. સાંતાસિહ તો આરામથી ઉંઘી ગયા… […]

વાહ સાંતાસિહ તમે તો બહુ કરી…..

તમને તો હવે ખબર જ છે, કે આપણા સાંતાસિહને બધા ઓળખે છે, જો હજુ તમને એ વાત નથી ખબર તો અહિ ક્લિક કરો. સાંતાસિહ અને પ્રિન્સ ચાર્લ્સ સાથે ડિનર લઇ રહ્યા હતા, પ્રિન્સ ચાર્લ્સ કહેઃ ” Pass the wine you divine” આ સાંભળીને સાંતાસિહ ને થયુ આ તો કેવી સરસ કવિતાની ભાષામા વાતો કરે છે, […]

થોડા નવા ટુચકાઓ……

એક ભાઇ સાંતાસિહને કહેઃ ” સાંતાસિહ .. મચ્છરને મારવાનો સરળ રસ્તો કહો!!” સાંતાસિહ કહે આમ તો ઘણા રસ્તા છે, પણ સૌથી સરળ પહેલા મચ્છરને જીવતો પકડો, તેના બને પગ પકડીને ઉંધો લટકાવો…, તેના પેટમા ગલી ગલી કરો, અને જેવો તે હસે ને તેનુ મોઢુ ખુલે તેમા ઝેર નાખી દો…. ============================================================= એક વખત એક દેડકો તેનુ […]

સાંતાસિંહના ઇન્ટર્વ્યુ……

  સાંતાસિંહને ઇન્ટર્વ્યુ વખતે મેનેજર કહેઃ “તારો જન્મ દિવસ?”, સાંતાસિંહ કહે “૧૩ ઓક્ટોબર”, મેનેજર કહે “ક્યા વર્ષમા?”, સાંતાસિંહ ગુસ્સે થઇને કહે અરે સાહેબ બુધ્ધિ છે કે નહિ.. દરેક વર્ષે આવે છે…. ============================================================== એક ટુરીસ્ટ સાંતાસિંહના ગામમા ફરવા આવ્યો, સાંતાસિંહને પુછ્યુ “અહિ કોઇ મહાન માણસ નો જજ્મ થયો છે?”, સાંતાસિંહ કહે “ના ભાઇ અહિ તો અત્યાર […]

સાંતાસિહ આવી ગયા છે……

  સાંતાસિહ એક વખત ન્યુ યોર્કના એક બારમા બેઠા હતા..  તેની જમણી બાજુ બેઠેલા માણસે વેઇટરને કહ્યુ “જોહ્ની વોકર સીંગલ…”, તેની ડાબી બાજુના માણસે વેઇટરને કહ્યુ “પિટર સ્કોચ સીંગલ…”… આપણા સાંતાસિહે કહ્યુ “સાંતાસિહ મેરીડ…” ================================================================ એક વખત સાંતાસિહ એક ડ્રાઇવરની જોબ માટે ઇન્ટર્વ્યુ આપવા ગયા અને બધુ બરાબર રહ્યુ અને શેઠ કહે “તમારો સ્ટાર્ટીંગ નો […]

ગાંડાઓની હોસ્પીટલમા…

  એક વખત એક ગાંડાઓની હોસ્પીટલમા પાંચ ગાંડાઓ ડોક્ટરને કહે, કે સાહેબ અમે બધા હવે એકદમ સાજા થઇ ગય છીયે, અમને હવે અહિથી છોડી દો. ડોક્ટર કહે હુ તમારી એક પરિક્ષા લઇશ, જો તમે તેમા પાર ઉતરશો તો હુ જવા દઇશ. ડોક્ટર બધાને એક રુમમા લઇ ગયો, અને દિવાલ પર એક બારણુ દોર્યુ, અને પાંચેયને […]

કઇ કંપની વધારે સારી? ટી.સી.એસ. , ઇન્ફોસિસ કે રિલાયન્સ ???

એક વખત ત્રણ મિત્રો સાથે વોકમા નીકડ્યા કે જે અલગ અલગ મોટી કંપનીમા કામ કરતા હતા, રમેશ હતો TCS મા, નરેશ હતો Infosys મા અને રાકેશ હતો Reliance મા. હવે ત્રણેય ચર્ચા કરતા હતા કે કોની કંપની વધારે સારી. રમેશ કહે ત્યા પેલો વાંદરો બેઠો છે, ચાલો આપણામાથી જે એને હસાવી દે તે વધારે હોશીયાર […]

એક ચાઇનીઝ અમેરિકામા….

મિત્રો, આ જોકને બ્રિટનમા એક જોક્સની સ્પર્ધામા એવોર્ડ મલ્યો હતો અને આ મોકલનાર એક ઇન્ડિયન હતો , જેનુ ગુજરાતીમા ટ્રાન્સ્લેશન કરવાનો પ્રયત્ન કરુ છુ. એક વાર અમેરિકાના એક બારમા એક ચાઇનીઝ મોડી રાત્રે જાય છે, અને એ ત્યા હોલિવુડના ફિલ્મ મેકર સ્ટિવન સ્પીલબર્ગને જુવે છે, અને એ તેનો બહુ મોટો ચાહક હોવાથી ખુશ થઇને તેનો […]

સર્ચ એન્જિન શુ છે અને તે કઇ રીતે કામ કરે છે તેની થોડી સામાન્ય માહિતી

લગભગ તો બધા ને ખબર જ છે, કે ઇન્ટરનેટ પર કંઇ ખબર ના પડતી હોય તો ગુગલ કરીને આપણે કોઇ પણ માહિતી એક્દમ સરલતાથી મેડવી શકીયે છીયે, ગુગલ એક સર્ચ એન્જિન છે, અને આ સર્ચ એન્જિન શુ છે એ પણ આમ તો બધાને ખબર જ હશે. છતા પણ થોડી ઉપરછલી માહિતી આપી દઉ… સર્ચ એન્જિન્ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!