Mojemoj.com

Best Gujarati Blog

Month: September 2008

થોડા નવા રમુજી ટુચકાઓ… સાંતાસિંહને થોડો આરામ આપીયે…

  પત્નિ કહે: સાંભડો છો?? તમે હમેશા મારો ફોટો તમારી ઓફિસની બેગમા કેમ રાખો છો? પતિ: એમા એવુ છે કે, જ્યારે જ્યારે હુ કોઇ મુસીબતમા ફસાઇ જાવ અને એ ગમે તેવી મોટી મુસીબત કેમ ના હોય્, હુ તારા ફોટા ને જોવ અને એ મુસીબત ગાયબ થઇ જાય્… પત્નિ: જોયુ… હુ તમારા માટે કેવી જાદુઇ અને […]

તમારા ક્રેડિટકાર્ડ કે ડેબિટકાર્ડ ની માહિતી લિક થતા કેમ બચાવશો?

  મને ખબર નથી તમારામાથી કેટલા રોજ બરોજમા ક્રેડિટકાર્ડ કે ડેબિટકાર્ડ નો ઉપયોગ કરે છે, પણ અમારે અહિ દુબઇમા તો આવા કાર્ડનો બહોડો ઉપયોગ થાય છે, પણ અહિની ગવર્મેન્ટના કાયદાઓ બહુ કડક હોવાથી ફ્રોડના કિસ્સા બહુ ઓછા બને છે, છતા પણ ચેતતા નર સદા સુખી… આમ તો ક્રેડિટકાર્ડ ની ડીટેલની ચોરી કોઇ પણ દુકાન કે […]

લો હવે વાંદરાભાઇના લગ્નની પણ ઉજવણી….

  તમે એવુ માનતા હો કે તમારા લગ્નમા રીસેપ્શન રાખીને તમે કઇ નવીન કામ કરો છો તો એ ખોટુ પડે એવી એક વાત… તમને જાણીને અચરજ થાશે પણ ચીનના એક ઝુ મા ગયા અઠવાડિયે, ૭ વર્ષના એક વાંદરા (નામે વુકોંગ) ના લગ્ન ૬ વર્ષની એક ક્ષિયોઆ નામની વાંદરી સાથે કરાવડાવવામા આવ્યા હતા, અને પર્યટકોને આકર્ષવા […]

સાંતાસિંહ્ ને કોણ નથી ઓડખતુ…….

  મિત્રો, એક વાર આપણા સાંતાસિંહ અમેરીકાની પોતાની ઓફિસમા બોસ ની સામે બહુ મોટી મોટી કરતા હતા, બોસને જ્યારે મલે ત્યારે કહે, સાહેબ તમને ખબર છે, વિશ્વમા લગભગ બધી મોટી હસ્તિઓને હુ ઓડખુ છુ? તમે કોઇ પણ નામ આપો અને જુઓ હુ એને ઓડખુ છુ કે નહિ!!! રોજ રોજ ની આવી બડાઇથી કંટાડીને એક દિવસ […]

સાંતાસિંહ્ ના આલુ પરોઠા અને…..

  આપણા રાજકોટમા કાલાવડ રોડ પર એક બહુમાડી ઇમારતનુ કામ ચાલતુ હતુ, જેમા ૩ વર્કર મિત્રો રોજ સાથે જમવા બેસે, જેમા એક હતા આપણા માવજીભાઇ, બીજા બિહારના રાઘવેન્દ્રભાઇ અને ત્રીજા હતા આપણા માનીતા એવા સાંતાસિંહ્. એક દિવસ ત્રણેય ઇમારતના ૨૦મા ફ્લોર ઉપર જમવા બેઠા હતા, રાઘવેન્દ્રભાઇએ પોતાનુ ટિફિન ખોલ્યુ અને જોયુ તો ઇડલી હતી, જોઇને […]

સરદાર ચાલ્યા પિકનિક કરવા…

  એક વાર ત્રણ સરદાર મિત્રોને ખબર નહિ શુ વીચાર આવ્યો અને ત્રણેય ભાયડા ઉપડ્યા પિકનિક કરવા, સાથે બધી જરુરી વસ્તુઓ જેમકે નાસ્તો,પાથરણા, રમવા માટે બેટ બોલ લીધા. પિક્નીકની જગ્યાએ પહોંચીને ભાયડાવને યાદ આવ્યુ કે પાણીની બોટલ અને ચાનો થર્મોસ તો ઘરે જ ભુલાઇ ગયો છે. હવે ચા વગર થેપલા કેમ ખાવા?  (આ સરદાર કદાચ […]

ઇન્ક્રીપ્ટેડ અથવા લોક્ડ DVD કેવી રીતે કોપી કરશો?

  મિત્રો, કાલે મારે એક DVD કોપી કરવી હતી પણ એ DVD ઇન્ક્રીપ્ટેડ હતી અને હુ તેની કોપી કે એની અંદરની ફાઇલ પણ કોપી નહોતો કરી શકતો, ત્યારે મે તેના માટે ડિક્રિપ્ટરની શોધ સરુ કરી અને મને થોડા ડિક્રિપ્ટર મલ્યા પણ તેમા એક ડિક્રિપ્ટર ખરેખર થોડુ સારુ અને તદન ફ્રિ હતુ, આ સોફ્ટવેર તમારા કોમ્પ્યુટરમા […]

થોડા નવા રમુજી ટુચકાઓ

વકીલ ક્યાંથી આવશે? એક વખત સ્વર્ગ અને નર્કના લોકો વચ્ચે ઝગડો થયો, સ્વર્ગના લોકો કહે હવે અમે વધારે સહન નહિ કરીયે અને અમે હવે કોર્ટનો દરવાજો ખટખટાવીશુ, પછી તમે જુઓ. આ સાંભડીને નર્કના લોકો હસવા લગ્યા અને કહ્યુ કે “પણ તમે વકિલ ક્યાથી લાવશો, એ તો બધા અમારી પાસે જ છે” અને અમારી છેલ્લી ખબર […]

મોબાઇલ ઉપર લાંબી વાતો કરતા પહેલા જાણીલો… (1 egg + 2 Mobiles =???)

મિત્રો, આમ તો બધાને ખબર જ છે કે મોબાઇલનો ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થ્ય પર ઘણુ નુકશાન થાય છે, પણ આજના જમાના પ્રમાણે આપણે તેનો ઉપયોગ એકદમ બંધ કરવો શક્ય નથી, પણ મિત્રો આપણે મોબાઇલનો બને તેટલો ઓછો ઉપયોગ કરીને પણ મોટા નુકશાનથી બચી શકિયે છીયે. એક મેસેજ કે જેનાથી કદાચ આપણને વધારે માહિતી મલી શકે.એક […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!