કોમ્પ્યુટર માસ્ટર – સાંતાસિંહ

મિત્રો, ઘણા સમય પછી

સાંતાસિંહને એક વખત તેના બોસે એક કામની ફાઇલને એક કોમ્પ્યુટર પરથી બીજા કોમ્પ્યુટરમા કોપી કરવા કહ્યુ, તો શું લાગે છે સાંતાસિંહે શુ કર્યુ હશે??

પહેલા તો જે ફાઇલ જોઇતી હતી, તેના પર માઉસથી રાઇટ ક્લિક કર્યુ, માઉસને તે કોમ્પ્યુટરમાથી  કાઢીને બહુજ શાંતીથી બીજા કોમ્પ્યુટરમા જઇને લગાવ્યુ.. બીજા કોમ્પ્યુટરના ડેસ્ક્ટોપ ઉપર રાઇટ ક્લિક કરીને પેસ્ટ આપ્યુ….

One thought on “કોમ્પ્યુટર માસ્ટર – સાંતાસિંહ

Leave a Reply

error: Content is protected !!