થોડા નવા ટુચકાઓ
થોડા નવા ટુચકાઓ
========================================================
પોલીસે એક દારુડીયાને પકડ્યો અને પુછ્યુ કે આવી દારુ પીધેલી નશાની હાલતમા ક્યા ચાલ્યો??
દારુડીયો કહેઃ સાહેબ, દારુ પીવાથી કેટલી બીમારીયો આવી શકે તેનુ લેક્ચર સાંભળવા જાવ છુ..
પોલીસ કહે, કોણ લેક્ચર લેવાનુ છે? દારુડીયો કહે, ઘરે મારી પત્ની સાહેબ…
===============================================================
લો કોલેજના એક પ્રોફેસરે ક્લાસમા પુછ્યુઃ નવો ધંધો ચાલુ કરવા માટેનો સૌથી મહત્વનો Finance LAW ક્યો ગણાય?
સ્ટુડન્ટ કહેઃ સાહેબ ફાધર ઇન્ લો….
===============================================================