Mojemoj.com

Best Gujarati Blog

Month: March 2011

આફ્રીદી અને સોહેબ – વર્ડ કપ ફીવર…

આફ્રીદી કહે: આપણે કોઈ પણ ભોગે સચિન ને આ વખતે સદી નહિ ફટકારવા દઈએ … સોહેબ: વાત તો સાચી… પણ એને આપણે રોકીશું કેમ?? એ તો બાપલીયો જબરો ફોમ માં છે ને… …. થોડી વાર બને વિચારવા લાગ્યા……… આફ્રીદી: આપણે ટોસ જીતીને પહેલી બેટીંગ લેશું અને ૧૦૦ રન ની અંદર જ ઓલ આઉટ થઇ જઈશું…..

લાલુ એક વખત અંગ્રેજ સાથે – ગુજરાતી રમુજ જોક્સ Gujarati Jokes

એક વખત એક બ્રિટીશ માણસ આપણા બિહાર ની મુલાકાતે આવ્યો. મુલાકાત દરમ્યાન એને થયું કે લાલુ અને રાબળીબેન ને કૈક નવું બતાવું.એને કહ્યું. સરકાર થોડા જાદુઈ નંબર જુવો.. મજા આવશે… A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y […]

ફરીથી થોડા મારવાડી ભાઈ નાં જોક્સ જોઈએ…

મિત્રો… હવે જ્ઞાન સાથે ગમ્મત ફેસ બુક પર પણ… પ્લીઝ “લાઈક” કરો….Click Here – જ્ઞાન સાથે ગમ્મત એક વખત અમારે અહી દુબઈ માં .. બહુ મોટા શેખ સાહેબ ને કઈ એકસીડન્ટ ને લીધે લોહી ની જરૂર પડી… આપણા મારવાડી ભાઈ યે નિસ્વાર્થ ભાવે 🙂 રક્તદાન કર્યું અને શેખ ને લોહી આપ્યું… શેખ તો બહુ ખુશ […]

ઘણા સમય પછી…. થોડા નવા ટુચકા ….

મિત્રો… ઘણા સમય પછી ફરી એક વાર… થઇ જાય??? આ વખતે શાંતાસિંહ ને થોડો આરામ આપીએ…… એક મારવાડી ભાઈ એના છેલ્લા શ્વાસ ગણી રહ્યા હતા…. મારવાડી : એ સાંભળશ તું ક્યા છે??પત્ની: આ રહી, અહિયા જ તમારી બાજુમાં જ ઉભી છું…મારવાડી : અને આપણા છોકરાવ ક્યા છે??છોકરાવ (રડતા રડતા): આ રહ્યા પપ્પા, અમે અહી જ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!