Gujarati Jokes ગુજરાતી ગુજરાતી જોક્સ ગુજરાતી ટુચકા જોક્સ ટુચકાઓ મનોરંજન રમુજી ટુચકાઓ આફ્રીદી અને સોહેબ – વર્ડ કપ ફીવર… છગન March 29, 2011 આફ્રીદી કહે: આપણે કોઈ પણ ભોગે સચિન ને આ વખતે સદી નહિ ફટકારવા દઈએ … સોહેબ: વાત તો સાચી… પણ એને આપણે રોકીશું કેમ?? એ તો બાપલીયો જબરો ફોમ માં છે ને… .... થોડી વાર બને વિચારવા લાગ્યા…...... આફ્રીદી: આપણે ટોસ જીતીને પહેલી બેટીંગ લેશું અને ૧૦૦ રન ની અંદર જ ઓલ આઉટ થઇ જઈશું….. Share this:Tweet
ખરી કહી આપે. સરસ ૧૦૦ માં નહી ૫૦ માં આઉટ થઇ જવો આમેય તમારે ત્યાં રાજકારણમાં અને બીજા બધામાં મિડા વધારે જ છે. Log in to Reply
is dill
Blue ne dhodala green ko..
ખરી કહી આપે. સરસ
૧૦૦ માં નહી ૫૦ માં આઉટ થઇ જવો આમેય તમારે ત્યાં
રાજકારણમાં અને બીજા બધામાં મિડા વધારે જ છે.