ફરીથી થોડા મારવાડી ભાઈ નાં જોક્સ જોઈએ…
મિત્રો… હવે જ્ઞાન સાથે ગમ્મત ફેસ બુક પર પણ… પ્લીઝ “લાઈક” કરો….
Click Here – જ્ઞાન સાથે ગમ્મત
એક વખત અમારે અહી દુબઈ માં .. બહુ મોટા શેખ સાહેબ ને કઈ એકસીડન્ટ ને લીધે લોહી ની જરૂર પડી…
આપણા મારવાડી ભાઈ યે નિસ્વાર્થ ભાવે 🙂 રક્તદાન કર્યું અને શેખ ને લોહી આપ્યું…
શેખ તો બહુ ખુશ થઇ ગયો અને બદલા માં મારવાડી ને બુર્જ ખલીફા માં એક ફ્લેટ ગીફ્ટ કર્યો…
થોડા મહિનાઓ પછી.. શેખ ને ફરીથી લોહી ની જરૂર પડી… અને એને મારવાડી ભાઈ ને બોલાવ્યા…
મારવાડી તો ખુશ થતો થતો ફરી થી લોહી દેવા પહોચી ગયો.. થયું કે આ વખતે તો જોઈએ શું ગીફ્ટ મળે છે…
આ વખતે શેખે ગીફ્ટ માં દુબઈ ના ખજુર આપ્યા… એ પણ ૧ કિલો…
મારવાડી કહે શેખ સાહેબ.. કેમ આ વખતે તમે ખુશ નાં થયા… શેખ કહે … હવે મારામાં પણ મારવાડી નું લોહી વહી રહ્યું છે….
—————————————————————————————————————————-
એક વખત .. મારવાડી ભાઈના કાકા ગુજરી ગયા.. તેને પેપર માં ખબર આપવા માટે ફોન કર્યો…
પેપર એજન્સી વાળો કહે.. ૫૦ રૂ. એક શબ્દ ના….
મારવાડી કહે.. ઓહો બહુ વધારે છે… એક કામ કરો ખાલી એટલું લખો… “કાકા ગુજરી ગયા..”
પેપર એજન્સી વાળો કહે.. ઓછામાં ઓછા ૬ શબ્દ આપવા પડે…
મારવાડી મુંજાણો … થોડું વિચારીને કહે… ઓકે એવું લખો.. “કાકા ગુજરી ગયા, મારુતી વેચવાની છે”
ખુબ જ સરસ ધર્મેશ ભાઈ
અતિ સુંદર
ખૂબ સરસ જોક્સ…