Mojemoj.com

Best Gujarati Blog

Month: January 2012

છગન ઈન્ટરવ્યુંમાં – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન ઈન્ટરવ્યુ આપવા ગયો… ઇન્ટરવ્યુ માં સાહેબે પૂછ્યું: ઓકે, છગનભાઈ, તમારૂ જન્મ સ્થળ?? છગન: સાહેબ, તીરુવાનાન્તાપુરામ ….. સાહેબ વિચાર માં પડ્યો અને કહે: હાઉ ડુ યુ સ્પેલ ઇટ?? (સ્પેલિંગ બોલો) છગન: સાહેબ, હું તો મજાક કરતો હતો, મારો જન્મ તો ગોવા માં થયેલો છે… GOA ગોવા !!!

ROFL હવે ગુજરાતી માં પણ….Gujarati Blog for Jokes Fun

સારુ ચાલે આજે સ્પેશ્યલ ગુજરાતી વાત….ROFL તો સાંભળેલું જ હશે… અને ઘણા એવા હશે કે સાંભળેલું હશે પણ એનો મતલબ નહિ ખબર હોય…ROFL = Rolling On Floor, Laughing હવે આવા હંધાય શોર્ટ કટ આ વેબ ની દુનિયા માં શોધાયા છે ત્યાં આપણા ગુજરાતી બંધુ અને ધમભા ના મિત્ર પ્રતિકભાઈ પટેલે આનુ પણ ગુજરાતી વર્ઝન કાલે […]

પ્રેમ એટલે છગનનો ચંપા માટે – ગુજરાતી જોક્સ Gujarati Jokes

એક વખત ચંપા રોમેન્ટિક મૂળમાં છગન ને કહે… છગ્ગુ, ડાર્લિંગ, જો હું મરી જાવ તો તુ બીજા લગ્ન કરીશ? છગન: ના ડીયર, શક્ય જ નથી હો… ચંપા: જા રે ખોટું બોલ માં હો… મને ખબર જ છે, કે તુ કરવાનો જ છે… છગન: સારુ બસ, હું કરીશ હવે? ચંપા: તો તુ એને આપણા પલંગ પર […]

છગન અને સ્લેમ બુક

 છગન બેઠો બેઠો ટી.વી. જોઈ રહ્યો હતો … એટલા માં ચંપા આવી અને કહે આ સ્લેમ બુક આવી છે આપણા પાડોશી મગનભાઈ આપી ગયા છે, કહેતા હતા કે સોસાયટી માં બધાય પાસે ભરાવવી છે.   તમારે પણ એક પાના માં તમારા વિષે બધું લખવાનું છે… છગન તો ફેસબુક માં રજીસ્ટ્રેશન ફોર્મ ભરતો હોય એમ બધું […]

છગન બેઠો બેઠો ટી.વી. જોઈ રહ્યો હતો … એટલા માં ચંપા આવી અને કહે આ સ્લેમ બુક આવી છે આપણા પાડોશી મગનભાઈ આપી ગયા છે, કહેતા હતા કે સોસાયટી માં બધાય પાસે ભરાવવી છે…  તમારે પણ એક પાના માં તમારા વિષે બધું લખવાનું છે… છગન તો ફેસબુક માં રજીસ્ટ્રેશન ફોર્મ ભરતો હોય એમ બધું ભરવા […]

ચંપક ગણિત ના ટીચર સાથે – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન ના છોકરા ચંપક ના પરાક્રમ માનું વધારે એક પકડાયું છે… તમારી બધા સાથે શેર કરું છું.. જો ગમે તો લાઈક કરજો અને બીજા મિત્રો સાથે શેર કરજો…. ચંપક ને સ્કુલ માં ટીચર ગણિત ભણાવતા હતા…. ટીચર કહે: જો ૧૦૦૦ કિલોગ્રામ એપલ હોય તો એને ૧ ટન એપલ કહેવાય… તો ૩૦૦૦ કિલોગ્રામ એપલ હોય તો […]

છગનલાલ મેન્ટલ હોસ્પિટલ ની મુલાકાતે ….

જર્નાલીસ્ટ છગનલાલ એક વખત મેન્ટલ હોસ્પિટલ ની મુલાકાતે ગયા… છગને ડોક્ટર ને પૂછ્યું: તમને ખબર કેમ પડે કે કોણ ખરેખર ગાંડું છે અને એને હોસ્પિટલ માં ભરતી કરવી કે નહિ? ડોક્ટર: એવું છે ને છગનભાઈ, અમે એક બાથ ટ્બ પાણી થી ભરી દઈએ અને એક ચમચી અને એક કપ અને એક ડોલ આપીને પેલા ને […]

ડોક્ટર્સ ની કોન્ફરન્સ – Gujarati Jokes, ગુજરાતી જોક્સ

એક વખત ડોક્ટર્સ ની કોન્ફરન્સ હતી, લંચ સમયે ડોક્ટરો ગપ્પા મારવા બેઠા… એક યુ.કે. નો ડોક્ટર કહે, ભાઈ અમારે તો મેડીકલ એટલું આગળ છે કે અમે કોઈ નો હાથ કાપીએ અને બીજા ને જોઇન્ટ કરી દઈએ અને ૫-૬ અઠવાડિયા માં તો બધું બરોબર થઇ જાય અને પેલો નવા હાથ થી કામ કરવા માંડે…. જર્મની નો […]

ચંપક લોટ લેવા ગયો – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ચંપક એક વખત કરીયાણા ની દુકાને લોટ લેવા ગયો…. ચંપક: કાકા, ૧ લિટર ઘઉં નો લોટ આપો ને…. કાકા: એલા ગધેડા… લોટ લિટર નહિ કિલો માં આવે… ફરીથી સરખી રીતે માંગ… ચંપક: સારુ, કાકા ૧ કિલો ઘઉં નો લોટ આ બોટલ માં આપજો ને…. :પી કાકા: નમુના… તને કઈ ભાન નથી પડતી?? એક કામ કર, […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!