ચંપક ગણિત ના ટીચર સાથે – ગુજરાતી જોક્સ Gujarati Jokes
છગન ના છોકરા ચંપક ના પરાક્રમ માનું વધારે એક પકડાયું છે… તમારી બધા સાથે શેર કરું છું.. જો ગમે તો લાઈક કરજો અને બીજા મિત્રો સાથે શેર કરજો….
ચંપક ને સ્કુલ માં ટીચર ગણિત ભણાવતા હતા….
ટીચર કહે: જો ૧૦૦૦ કિલોગ્રામ એપલ હોય તો એને ૧ ટન એપલ કહેવાય… તો ૩૦૦૦ કિલોગ્રામ એપલ હોય તો કેટલા ટન એપલ હશે???
ચંપક: ટન ટના ટન ….. :પી