પ્રેમ એટલે છગનનો ચંપા માટે – ગુજરાતી જોક્સ Gujarati Jokes
એક વખત ચંપા રોમેન્ટિક મૂળમાં છગન ને કહે…
છગ્ગુ, ડાર્લિંગ, જો હું મરી જાવ તો તુ બીજા લગ્ન કરીશ?
છગન: ના ડીયર, શક્ય જ નથી હો…
ચંપા: જા રે ખોટું બોલ માં હો… મને ખબર જ છે, કે તુ કરવાનો જ છે…
છગન: સારુ બસ, હું કરીશ હવે?
ચંપા: તો તુ એને આપણા પલંગ પર પણ સુવા દઈશ?
છગન: હા યાર, એ તો સુવા જ દેવી પડે ને…
ચંપા: તુ એને મારા કપડા પણ પેરવા દઈશ?
છગન: ના હો, એ તો શક્ય જ નથી….
ચંપા: કેમ વળી?
છગન: યાર, એ થોડી ઉંચી છે તારા કરતા….