Mojemoj.com

Best Gujarati Blog

Month: February 2012

છગન ના ઘર માં ચોરી – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન: સાહેબ, સાલા ચોરે એક ટી.વી. ને બાદ કરતા આખા ઘર ની બધી વસ્તુઓ ચોરી લીધી… પોલીસ: અરે પણ, એક વસ્તુ ખબર નથી પડતી કે એને ટી.વી. કેમ છોડી દીધું… છગન: અરે સાહેબ, મને શું ખબર, ચોરે ચોરી કરી ત્યારે હું તો સ્ટાર પ્લસ પર સીરીયલ જોતો હતો…

ડોક્ટરો ની મોનોપોલી – ગુજરાતી જોક્સ Gujarati Jokes

મુન્નાભાઈ: અલ્યા સર્કિટળા… આ બધાય ડોકટરો જયારે ઓપરેશન કરે ત્યારે દર્દી ને બેભાન કેમ કરી દેતા હશે?? સર્કિટ: અરે ભાઈ, એવું છે ને… જો દર્દી ને બેભાન ના કરે તો દર્દી શીખી જાય કે ઓપરેશન કેમ કરાય… પછી તો ડોક્ટરો નો ધંધો ચોપટ થઇ જાય ને ભાઈ…

ચંપક ના કારનામાં – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન ઓફીસ થી ઘરે આવ્યો અને ઘર માં એકદમ શાંતી દેખાઈ… છગનભાઈ: ઓયે, ચંપક આજે તારી મમ્મી નો અવાજ નથી સંભળાતો, બહાર ગઈ છે? ચંપક: ના પપ્પા… આ તો મારા કારનામા છે આ સન્નાટા પાછળ… છગન મુંજાઈને : શું કર્યું આજે તે ??? ચંપક: પપ્પા, મમ્મી યે લીપ્સ્ટીક માગેલી અને મને ગ્લુસ્ટીક સમજાણું તો પધરાવી […]

બીમાર ચંપા – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ચંપા કહે: અરે સાંભળો છો?? ડોક્ટરે મને આરામ માટે ૧ મહિનો કોઈ હિલ સ્ટેશન પર જવા સલાહ આપી છે… તો ક્યાં જાવ?? છગન: એક કામ કર, બીજા કોઈ ડોકટટ પાસે જા…. :પી

એ.ટી.એમ. પૈસા ઉપાડવામાં – ગુજરાતી રમુજ Gujarati Jokes

આમ તો આ વાત ઘણા લોકો યે ઘણી અલગ અલગ રીતે કહી છે, પણ આજે ધર્મેશભાઈ ની સ્ટાઈલ માં માણો :પી (ઓ પહેલી વખત વાંચવામાં રહી ગયા હોય તો… પહેલે થી છેલ્લે સુધી વાંચજો હો….) જ્યારે એક છોકરો એ.ટી.એમ. થી પૈસા ઉપાડવા જાય ત્યારે ના સ્ટેપ્સ… ૧) બાઈક ની ઘોડી ચડાવીને સરખી રીતે પાર્ક કરે… […]

હેપ્પી વાલા વેલેન્ટાઈન ડે – gujarati jokes ગુજરાતી જોક

પ્રેમિકા: ડીયર આજે વેલેન્ટાઈન ડે ના દિવસે હું વચન આપું છુ , લગ્ન પછી હું તમારા બધા દુખ વહેચી લઈશ… પ્રેમી: અરે ગાંડી, ચિંતા ના કર … મારે કોઈ દુખ નથી…. પ્રેમિકા: અરે પણ હું લગન પછી ની વાત કરું છુ… :)) જોક સમજાયો હોય તો લાઈક કરો અને બાકી ના વેલેન્ટાઈન ડે ઉજવો… હેપ્પી […]

ચંપા માટે કપડા નો સેલ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન અને ચંપા વોકિંગ માં નીકળ્યા .. ચાલતા ચાલતા ચંપા ને એક બોર્ડ દેખાણું.. ઓફર ઓફર ઓફર… ફક્ત જ્ઞાન સાથે ગમ્મત ના ફેન્સ માટે….. બનારસ સાળી રૂ. ૨૦ નાયલોન સાળી રૂ. ૧૫ કોટન સાળી રૂ. ૧૦ ચંપા તો આ વાંચીને રાજી ની રેડ થઇ ગઈ… અને કહે… છગ્ગુ પ્લીઝ મને ૫૦૦ રૂ. આપો ને… હું […]

વેલેન્ટાઇન ડે ની ખરીદી

ચંપા જુવાન હતી ત્યારની એક વાત યાદ આવી…. વેલેન્ટાઇન ડે નજીક હતો, ચંપા નજીક ની આર્ચીસ ગેલેરી માં કાર્ડ લેવા ગઈ… ચંપા દુકાનદાર ને કહે: ભાઈ, વેલેન્ટાઇન ડે માટે કોઈ એવું કાર્ડ છે કે જેમાં અંગ્રેજી માં એવું લખેલ હોય કે “તુ અને ફક્ત તુ એક જ મારો પ્રેમી છે, હું તારા સિવાય બીજા કોઈને […]

આઈ.પી.એલ. પાકિસ્તાન માં

જો આઈ.પી.એલ. પાકિસ્તાન માં રમાતો હોય તો …. ૧. ખેલાડીઓ ને અલ-કાયદા અને તાલીબાન થી સલામતી પૂરી પાડવામાં આવે ૨. ચીયર ગર્લ્સ બુરખો પહેરીને નાચતી દેખાય. ૩. દરેક ચોક્કા છગ્ગા પછી બોમ્બ બ્લાસ્ટ જોવા મળે ૪. મેન ઓફ ધી મેચ ને ઇનામ માં એ.કે.૪૭ મળે ૫. મેન ઓફ ધી સીરીઝ ને મિસાઈલ લોન્ચર ૬. ફાઈનલ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!