ચંપા માટે કપડા નો સેલ – ગુજરાતી જોક્સ Gujarati Jokes
છગન અને ચંપા વોકિંગ માં નીકળ્યા .. ચાલતા ચાલતા ચંપા ને એક બોર્ડ દેખાણું..
ઓફર ઓફર ઓફર… ફક્ત જ્ઞાન સાથે ગમ્મત ના ફેન્સ માટે…..
બનારસ સાળી રૂ. ૨૦
નાયલોન સાળી રૂ. ૧૫
કોટન સાળી રૂ. ૧૦
ચંપા તો આ વાંચીને રાજી ની રેડ થઇ ગઈ… અને કહે…
છગ્ગુ પ્લીઝ મને ૫૦૦ રૂ. આપો ને… હું ૫૦ સાળીઓ લઇ લવ… જુવો ધર્મેશભાઈ ના ફેન્સ માટે કંઇક મસ્ત ઓફર ચાલે છે…
છગન: ઓયે ઘનચક્કર … આ લોન્ડ્રી ની દુકાન છે…. :પી