Mojemoj.com

Best Gujarati Blog

Month: March 2012

છગન શાકભાજી લેવા – ગુજરાતી જોક્સ Gujarati Jokes

એક તો રજા નો દિવસ રવીવાર હોય અને બિચારા છગન ને શાક ભાજી લેવા જવાનું હોય…. સવાર સવાર માં આખો ચોળતો ચોળતો શાકભાજી લેવા ગયો… શાકભાજી વાળો તાજે તાજા શાકભાજી ને પાણી છાંટતો હતો, છગન અડધી ઊંઘ માં ઉભો ઉભો રાહ જોઈ રહ્યો હતો…. થોડી વાર થઇ તોય પેલો હજુ પાણી જ છાંટતો હતો, છગન […]

ચંપક નો લાજવાબ જવાબ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ચંપા : ચંપક અને ચકુ … જે મારી બધી વાત માનશે અને હુ કહું એમ જ કરશે… એને હુ મસ્ત ગીફ્ટ આપીશ…. ચંપક: મમ્મા, આ તો ચીટીંગ કહેવાય… ચંપા: કેમ બેટા? ચંપક: જો આવી શરત હશે, તો તો બધી ગીફ્ટ પપ્પા જ લઇ જશે… * ફોટો ચંપા નો નથી જેની નોંધ લેવી 🙂** ચંપા આ […]

છગન ની પારકી પંચાત – ગુજરાતી રમુજ Gujarati Jokes

છગનલાલ એક વખત ક્યાંક ખોદકામ ચાલતું હતું, ત્યાં ઉભા ઉભા જોઈ રહ્યા હતા… કે આ બધાય કરે છે શું… (પારકી પંચાત :પી ) થોડી વાર થઇ અને એનાથી રેવાયું નહિ.. અને પૂછ્યું, કે ભાઈ તમે બધા શું કરો છો? એકે જવાબ આપ્યો: ભાઈ, અમને માહિતી મળી છે કે અહિયા રાજા મહારાજા ઓ ના અવશેષો અને […]

સુરજ રાતે કેમ નથી ઉગતો ? – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes

એક વખત છગનીયા ને શું સુજ્યું તો ચંપક ને બોલાવ્યો ને પૂછ્યું… એક પ્રશ્ન નો જવાબ આપ: કે સુરજ રાત્રે કેમ નથી ઉગતો? ચંપકે થોડુ વિચાર્યું અને કહે: પપ્પા કદાચ તો આવતો જ હશે, પણ સાલુ અંધારું એટલું હોય છે ને કે દેખાતો જ નથી….

ડો. છગન રોક્સ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

એક વખત ડોક્ટર્સ ની કોન્ફરન્સ હતી, લંચ સમયે ડોક્ટરો ગપ્પા મારવા બેઠા… એક યુ.કે. નો ડોક્ટર કહે, ભાઈ અમારે તો મેડીકલ એટલું આગળ છે કે અમે કોઈ નો હાથ કાપીએ અને બીજા ને જોઇન્ટ કરી દઈએ અને ૫-૬ અઠવાડિયા માં તો બધું બરોબર થઇ જાય અને પેલો નવા હાથ થી કામ કરવા માંડે…. જર્મની નો […]

ઘડપણની વ્યાખ્યા શી? – વાંચવા જેવી વાત

ઘડપણની વ્યાખ્યા શી? ઘડપણ…….. આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે અને વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે. પરિવર્તનની ઝડપને કારણે અક્કલ બહેર મારી જાય તેવું પણ થાય છે. ઘડપણની વ્યાખ્યા શી? ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ. માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી ડાહી લાગી નથી. જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છેઃ […]

છગન નો ઘરે ફોટ – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes

છગને એક વખત ઘરે ફોન કર્યો… નોકરે ફોન ઉપાડ્યો… છગન: અલ્યા, જલ્દી ચંપા ને ફોન આપ ને… નોકર: મેડમ તો સાહેબ સાથે બેડ રૂમ માં છે… છગન: ગધેડા, હું સાહેબ બોલું છું… નોકર: તો હવે હું શું કરું?? છગન: જો ત્યાં મારી બન્ધુકડી પડી છે, દઈ દે ભડાકે બેય ને…. થોડી વાર પછી … ઢીંચીયાવ…. […]

આ ૩ વસ્તુ કરવી બહુ મુશ્કેલ – ગુજરાતી રમુજ Gunarati Fun

દુનિયામાં ૩ વાત સૌથી મુશ્કેલ છે. ૧. તમે તમારા વાળ ગણી ના શકો. ૨. સાબુથી તમે તમારી આંખને ના ધોઈ શકો. ૩. જયારે તમારી જીભ તમારા મોઢાની બહાર હોય ત્યારે તમે કદી શ્વાસ ના લઇ શકો. વાહ, મેં કહ્યુ અને તમે ટ્રાય પણ કરવા લાગ્યા!! મજાકની પછી કઈ હદ હોય! :):):) હવે, મહેરબાની કરીને તમારી […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!