છગન નો ઘરે ફોટ – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes
છગને એક વખત ઘરે ફોન કર્યો…
નોકરે ફોન ઉપાડ્યો…
છગન: અલ્યા, જલ્દી ચંપા ને ફોન આપ ને…
નોકર: મેડમ તો સાહેબ સાથે બેડ રૂમ માં છે…
છગન: ગધેડા, હું સાહેબ બોલું છું…
નોકર: તો હવે હું શું કરું??
છગન: જો ત્યાં મારી બન્ધુકડી પડી છે, દઈ દે ભડાકે બેય ને….
થોડી વાર પછી … ઢીંચીયાવ…. ઢીંચીયાવ…. અને નોકર ફરી લાઈન પર…
નોકર: સાહેબ, બન્ને ને ઉડાવી દીધા… હવે લાશ ક્યાં નાખું??
છગન: પેલો આપણો બંધ પડેલો સ્વીમીંગપુલ છે ને, એની આજુ બાજુ દાટી દે…
નોકર: સાહેબ, આપણે તો ફ્લેટ માં રહીએ છીએ, સ્વીમીંગ પુલ જ નથી ઘર માં….
છગન: ઓહ્હ બાપ રે… સોરી યાર… રોંગ નંબર લાગ્યો લાગે છે…