Mojemoj.com

Best Gujarati Blog

Month: May 2012

નો સ્મોકિંગ – વાંચવા જેવું

લગભગ ૩૫ વર્ષ પહેલા હું મોન્ટરીઅલ, કેનેડા ની જહોન એબ્બોટ કોલેજ માં એક એસાઈનમેન્ટ પર કામ કરી રહ્યો હતો, ૧૪૦ જેટલા વિદ્યાર્થીઓ એ એક સર્વે કંડક્ટ કર્યો. દરેક વિદ્યાર્થીએ દસ દસ “સ્મોકર્સ” ને નીચે મુજબ બે પ્રશ્નો પૂછ્યા હતા. ૧. આપ શા માટે ધૂમ્રપાન કરો છો? ૨. જો તમે આ છોડવા પ્રયત્ન કરો છો તો […]

“ભવાની મંડી” રેલ્વે સ્ટેશન – જાણવા જેવું

થોડી જ્ઞાન ની વાત – જો પહેલી વખત વાંચતા હો તો લાઈક અને શેર કરજો “ભવાની મંડી” – રાજસ્થાન નું એક શહેર છે આ શહેર ની ખૂબી એ છે કે અહીનું રેલ્વે સ્ટેશન બે રાજયો માં વહેચાયેલું છે , મધ્ય પ્રદેશ અને રાજસ્થાન એટલે કે તમે જો ટીકીટ લેતા હો તો લાઈન રાજસ્થાન માં હોય […]

નશા માં ચિક્કાર છગન – ગુજરાતી જોક્સ Gujarati Jokes

મારો મિત્ર છગન ચિક્કાર દારુ પી ને ઘરે આવ્યો .. પણ હાથ ધ્રુજતા હતા એટલે તાળુ ખુલતુ નહોતું મે કહ્યુ અલ્યા લાવ ખોલી દવ .. છગન – એ ધમભા તમે બેઠા બેઠા જોક્સ બનાવે રાખો અને શક્ય હોય તો આ મકાન ની દિવાલ જાલી રાખો તાળુ તો હુ હમણા ખોલી નાખુ ..! તમને ચડી ના […]

એક બેબી ની ડાયરી

એક બેબી ની ડાયરી… ૧૫ જુન: હું મમ્માના પેટ માં હજુ આવ્યું.. ૧૭ જુન: હજુ તો હું નાનું એવું ટીસ્યુ છું… બહુ નાનું…. ૩૦ જુન: મમ્મા ને ખબર પડી ગઈ કે હું આવ્યું છું, એને પપ્પા ને કહ્યું કે “તમે પપ્પા બનવાના છો..” પપ્પા મમ્મી બહુ જ ખુશ છે… ૧૫ જુલાઈ: મમ્મી મારા માટે સરસ […]

છગન નું આઈ-પેડ (ગુજરાતી જોક્સ, Gujarati Jokes)

છગન: અલી, મે આઈ-પેડ લીધું …. . . . ચંપા: અરે વાહ, મસ્ત મ મસ્ત . . . . . અરે પણ કઈ કંપની નું? મોરલ: તમે જાતે જ નક્કી કરો અને કોમેન્ટ માં લખો જોક સમજાય તો લાઈક કરજો

ચંપક નું પરીણામ – Gujarati Jokes ગુજરાતી જોક્સ

ચંપા: કહું છું સાંભળો છો, ઓલા દુબઈ વાળા ધમભા નો નિલય ગણિતમાં ૯૫ માર્ક લઈ આવ્યો છગન: એમ, તો પાંચ માર્ક ક્યાં ગયા? . . . . ચંપા: આપણો ચંપક લઈ આવ્યો છે.

ગુજરાતી ફેસબુક – ગુજરાતી રમુજ

ગુજરાતી ફેસબુક ગુજરાતી – ચેહરો-ચોપડી (Face Book) Facebook Founder = Zukckerberg ચેહરો-ચોપડી ના શોધક = બકો પોતે જાતે અને મળૉતીયાઓ Like = ગમ્યુ Dislike= માથુ ભમ્યુ Events=ખર્ચો કરો Application= નવરી બજાર People you may Now = ઓળખીતા પાળખીતા Notes = લાબુ લખો Photos = છબીચિત્રો Page = ધમભા નું જ્ઞાન સાથે ગમ્મત Pokes = સળી […]

ચંપા ખોવાઈ જાય તો – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ચંપા: ડાર્લિંગ, હું ખોવાઈ ગઈ તો તમે શું કરશો? છગન: નિર્મલબાબા નો કોન્ટેકટ કરીશ બકા ચંપા: અરે વાહ, તમે કેટલા સારા છો, મારા માટે આટલી મહેનત કરશો? શું કહેશો તમે બાબા ને? . . . . . છગન: કહીશ કે બાબા, ક્રિપા થઇ ગઈ :પી

મઝહબ નહિ શીખાતા … આપસ મેં બૈર રખના…

મુસ્લિમ કો કુરાન મેં ઈમામ ના મિલા…. હિંદુ કો ગીતા મેં ભગવાન ના મિલા… ઉસ ઇન્સાન કો આસમાન મેં ક્યાં ઈશ્વર મિલેગા… જિસ ઇન્સાન કો ઇન્સાન મેં ઇન્સાન ના મિલા…. સ્ત્રોત: હરીઓમ (સ્ટેટસ) મિત્રો, ૨ લીટી માં ઘણું સમજાવ્યું છે… હમજી હગો તો હમજો લાલ સનેડો….

છગન અને ચંપા હોટેલ માં – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન અને ચંપા હોટેલ માં ગયા .. ત્યાં જ કોઈક સુંદર કન્યા યે છગન ને હેલ્લો કહ્યું ચંપા : કોણ હતી એ કલમુહી ?? . . . . . . છગન: તુ અત્યારે મગજ નું દહીં ના કરીશ, સાલી એ પણ આ જ પ્રશ્ન કરશે મને સમજાય તો લાઈક બાકી “સંસ્કાર” ચાલુ કરો ભાઈ…..

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!