મારો મિત્ર છગન ચિક્કાર દારુ પી ને ઘરે આવ્યો .. પણ હાથ ધ્રુજતા હતા એટલે તાળુ ખુલતુ નહોતું
મે કહ્યુ અલ્યા લાવ ખોલી દવ ..
છગન – એ ધમભા તમે બેઠા બેઠા જોક્સ બનાવે રાખો અને શક્ય હોય તો આ મકાન ની દિવાલ જાલી રાખો તાળુ તો હુ હમણા ખોલી નાખુ ..!
તમને ચડી ના હોય અને જોક સમજ માં આવે તો લાઈક કરજો