પીધા પછી શું થાય – ગુજરાતી રમુજ Gujarati Fun
પીધા પછી છોકરાઓ ખોટે ખોટી વાતો ચાલુ કરી દયે
ઈમોશનલ થઇ જાય
ખરાબ ડ્રાઈવિંગ કરવા લાગે
વિચારવાનું બંધ કરી દયે
જ્ઞાન સાથે ગમ્મત વાચવાનું બંધ કરી દયે
ખોટે ખોટી ફાઈટ ચાલુ કરી દયે
ઈમોશનલ થઇ જાય
ખરાબ ડ્રાઈવિંગ કરવા લાગે
વિચારવાનું બંધ કરી દયે
જ્ઞાન સાથે ગમ્મત વાચવાનું બંધ કરી દયે
ખોટે ખોટી ફાઈટ ચાલુ કરી દયે
અને છોકરીઓ
.
.
.
પીધા વગર પણ આ જ કરતી હોય