Mojemoj.com

Best Gujarati Blog

Month: May 2012

ચંપા ની રસોઈ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ચંપા: ડાર્લિંગ, તમે બાજુ વાળા રસિકલાલ ને એવું કેમ કહ્યું કે હું બહુ જ સરસ રસોઈ બનાવું છું એટલે તમે મારી સાથે લગ્ન કર્યા ? . . . . . છગન: હવે કંઇક તો બહાનુ કહેવું પડે તેમ હતું

પત્ની બરાડા પાડતી હોય તો ?? – ગુજરાતી જોક્સ રમુજ

જયારે તમારી પત્ની કે ગર્લ ફ્રેન્ડ  સિંહણ ની જેમ બરાડો પાડીને “શું???? અથવા વ્હોટ????” કહે…. એનો મતલબ એમ નથી કે એને કશું સાંભળ્યું નથી… એ તો તમારા નશીબ છે કે તમને બોલેલી વાત બદલવાની તક આપે છે…… :પી

છગન નો પાકિસ્તાની ને જવાબ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

એક વખત એક પાકિસ્તાની ને આપણા છગન ની મસ્તી કરવાનું સુજ્યુ પાકિસ્તાની કહે: છગન ઇન્ડિયન અને કુતરાઓ માં શેનો ફરક છે ગમે તેમ કયો છગન એમ કઈ મુકે નહિ… . . . . . છગન: બોર્ડર નો

બીમાર પતી – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes

એક ભાઈ બરાબર ના બીમાર પડ્યા… માનસિક હાલત બગડી ગયેલી હતી… પત્ની ડોક્ટર પાસે લઇ ગઈ… ડોક્ટર કહે: બહેન, તમે તમારા પતી ને ખુબ હેલ્ધી બ્રેકફાસ્ટ આપજો, હમેશા ખુશ રહેજો, સારા મુડ માં રહેજો, તમારા કોઈ પ્રોબ્લેમ્સની એમની સાથે ચર્ચા ના કરતા.. ટીવી સિરિયલ્સ ના જોશો કે જે ટેન્શન આપે, એવું હોય તો જ્ઞાન સાથે […]

છગન ના દાંત માં જીવડું – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન ના દાંત માં એક વખત કોઈ જીવડું ફસાઈ ગયું… બહુ કોશિશ કરી, બહાર પણ નો નીકળે અને મરે પણ નહિ… છેવટે છગનલાલ ઉપડ્યા ડોક્ટર પાસે… ડોક્ટરે પણ બહુ હાથ અજમાવ્યો.. બિચારા છગનીયા નું જડબું હલી ગ્યુ તોય જીવડું ના મર્યું કે ના નીકળ્યું.. ડોક્ટર કહે, હવે તો એક જ રસ્તો છે, ૪ દિવસ સુધી […]

કૌટુંબિક પ્રશ્નો – ગુજરાતી રમુજ Gujarati Fun

એક બારમાં બે વ્યક્તિઓ-એક અમેરિકી અને એક ભારતીય પ્યાલી ઉપર પ્યાલીઓ ખાલી કરી રહ્યા હતા. ભારતીય વ્યક્તિએ અમેરીકનને કહ્યું—‘યાર! મારા માતા પિતા મને એક ગામડાની દેશી છોકરી સાથે પરણાવવા દબાણ કરી રહ્યા છે.જેને હું જિંદગીમાં કદી મળ્યો નથે.અમે એને ગોઠવણ કરેલ લગ્ન કહીએં છીએ..હું તે સ્ત્રીને પરણાવવા નથી માંગતો જેને હું જાણતો નથી અને પ્રેમ […]

છગન દુબઈ માં ફરવા પોગ્યો – ગુજરાતી જોક્સ Gujarati Jokes

જુનો જોક ધમભા ની સ્ટાઈલ માં ગમે તો લાઈક કરવું ના ગમે તો તેલ લેવા જવું (પૈસા નહિ માંગવા) છગન એના મિત્રો (ધમભા સહીત) સાથે દુબઈ ની બુર્જ અલ અરબ હોટેલ માં બીચ સાઈડ રેસ્ટોરન્ટ માં પાર્ટી માં ગયેલો હતો, ઓફકોર્સ ધમભા જ લઇ ગયા હોય ને, બાકી છગન ની તેવડ છે આવી મોટી હોટલ […]

પીધા પછી શું થાય – ગુજરાતી રમુજ Gujarati Fun

પીધા પછી છોકરાઓ ખોટે ખોટી વાતો ચાલુ કરી દયે ઈમોશનલ થઇ જાય ખરાબ ડ્રાઈવિંગ કરવા લાગે વિચારવાનું બંધ કરી દયે જ્ઞાન સાથે ગમ્મત વાચવાનું બંધ કરી દયે ખોટે ખોટી ફાઈટ ચાલુ કરી દયે અને છોકરીઓ . . . પીધા વગર પણ આ જ કરતી હોય

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!