Mojemoj.com

Best Gujarati Blog

Month: June 2012

છગન નું લોલ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન ફેસબુક વાપરતો પણ જયારે જયારે “લોલ (lol)” લખેલું જુવે ત્યારે વિચારે કે આ લોલ એટલે શું હશે?? બહુ વિચારીને એને લાગ્યું કે લોલ એટલે (લોટસ ઓફ લવ) થતું હશે… એક વાર એની ગર્લ ફ્રેન્ડ ને મેસેજ કર્યો…. પ્રિયે, મારા જીવન ની એક માત્ર છોકરી તુ જ છો… લોલ :પી

પાણી માં રહેતા જીવ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ચંપક ને ટીચરે ઉભો કર્યો, અને પૂછ્યું ચાલ પાણી માં રહેતા ૫ જીવ ના નામ કહે… ચંપક: દેડકો ટીચર: હજુ ૪ કહેવાના રહ્યા… ચંપક: દેડકા ની માં, દેડકાનો બાપ, દેડકાની બહેન, દેડકાનો મોટો ભાઈ અને દેડકાનો નાનો ભાઈ…

સ્વામી વિવેકાનંદ અમેરિકા જતા પહેલા – ગુજરાતી વાર્તા Gujarati story

સ્વામી વિવેકાનંદ અમેરિકા જતા પહેલા રામકૃષ્ણ પરમહંસ ના પત્ની શારદા મા ના આશીર્વાદ લેવા ગયા.શારદા માં રસોડામાં કામ કરી રહ્યા હતા.વિવેકાનંદ જી એ આવીને કહ્યું,”મા આશીર્વાદ આપો અમેરિકા જઈ રહ્યો છું.” શારદા મા એ કહ્યું,” ત્યાં જઈને શું કરશો?” “હું હિંદુ ધર્મ નો સંદેશ પ્રસરાવીશ.” શારદા મા કઈ બોલ્યા નહિ.થોડી વાર પછી એમણે શાક સમારવા […]

છગન કાકા રસ્તા ઉપર (ગુજરાતી જોક્સ, Gujarati Jokes)

છગન કાકા ચાલતા ચાલતા અચાનક ધોતિયું ઊંચું કરી , વાંકા વળી ને રોડ પર પડેલું કંઇક લેવા ગયા ને તરત જ મોઢું બગડી ને ધોતીયે હાથ લુછતા લુછતા બળબડ્યા : : : : : :  ‘સાલાઓ ગળફા પણ રૂપિયા ના સિક્કા જેવા કાઢે છે

પાણી વગર મનુષ્ય જીવન – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes

શિક્ષક: ચાલો છોકરાવ કહો જોય… પાણી વગર મનુષ્ય શુકામે જીવી ના શકે? ચંપક: જો પાણી ના હોય તો મનુષ્ય તરી નો શકે… અને જો તરે નહિ તો તો ડૂબી ને મરી જ જાય ને…..

“હદ” એટલે શું – ગુજરાતી રમુજ Gujarati Fun

ચાલો આજે જોઈએ કે “હદ” એટલે શું? ૧. કાઠીયાવાડી ફેશન ની હદ એટલે? ધોતી માં પણ ચેઈન મુકાવે તે…. ૨. સિક્રેટ રાખવાની હદ એટલે? વીઝીટીંગ કાર્ડ પણ કોરું છપાવાવવુ ૩. મૂર્ખાઈ ની હદ કાચ નો દરવાજો કોઈ ખટખટાવે તો કોણ છે એ જોવા કિ હોલ નો ઉપયોગ કરાવો તે… બીજી મૂર્ખામી ની હદ: જ્ઞાન સાથે […]

ગુજરાત એરલાઈન્સ – ફન્ની ફોટો Funny Photos

આ જોઈ લ્યો… ગુજરાત એરલાઈન્સ ચાલુ થઇ કે બધા નીકળી પડ્યા દુબઈ આવવા માટે….. એલા ભાઈ તમારા ધર્મેશભાઈ ને દુબઈ થી ભાગીને તીમ્બક ટુ ના જતું રહેવું પડે…. :પી

સત્ય આપો – ગુજરાતી વાર્તા Gujarati story

એકવાર એક સંત પાસે આવીને એક સાધકે કહ્યું,”મને થોડું સત્ય આપો.” સંતે કહ્યું,”લેવું હોય તો પૂરેપૂરું સત્ય લે થોડું સત્ય તું જીરવી નહિ શકે.” સંતે પેલા સાધકના માથા પર પાણી ભરેલા બે મોટા માટલા મુક્યા.સાધક થી વજન સહન ના થયું એટલે સંતે માટલા ઉતારી લીધા અને સાધકને નદી કિનારે લઇ ગયા અને એને પાણીમાં ડૂબકી […]

વાનરને પૂંછ અને આ માનવને કેમ મૂછ ? – એક કટાક્ષ કથા

“વાનરને પૂંછ અને આ માનવને કેમ મૂછ ?” – એક કટાક્ષ કથા– અશોકસિંહ વાળા શિક્ષક: તમે બધા નહીં જાણતા હોવ કે માનવની ઉત્પતિ વાનર નામના પ્રાણીમાંથી થઇ છે,થોડું વિચારી શિક્ષક પાછા બોલ્યા… અને પછી તો ન માની શકાય એવી સિધ્ધિ માનવે હાંસિલ કરી…વાનરનું હ્રદય માનવમાં ફિટ કરવાના અખતરા કર્યા, ટેસ્ટ ટ્યુબ બેબીની શોધ થઇ,એ… તો… […]

પ્રફૂલ્લલ્લ્લ્લ ….’ એસેટ ‘ મતલબ ? (ગુજરાતી જોક્સ, Gujarati Jokes)

” પ્રફૂલ્લલ્લ્લ્લ ….’ એસેટ ‘ મતલબ ? ” ‘એસેટ …હંસા આ આ આ આ આ ….. જબ હમ કાર મેં જાતે હૈ ..ઔર જબ કાર સિગ્નલ પે રુકતી હૈ તો ભિખારી લોગ ખિડકી કે પાસ આકે ક્યાં કહેતે હૈ ?” ” ક્યાં કહેતે હૈ …પ્રફૂલ્લલ્લ્લ્લ ?” ” ભિખારી લોગ કહેતે હૈ ને ….” એ .સેટ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!