છગન ફેસબુક વાપરતો પણ જયારે જયારે “લોલ (lol)” લખેલું જુવે ત્યારે વિચારે કે આ લોલ એટલે શું હશે??
બહુ વિચારીને એને લાગ્યું કે લોલ એટલે (લોટસ ઓફ લવ) થતું હશે…
એક વાર એની ગર્લ ફ્રેન્ડ ને મેસેજ કર્યો….
પ્રિયે, મારા જીવન ની એક માત્ર છોકરી તુ જ છો… લોલ :પી