Mojemoj.com

Best Gujarati Blog

Month: June 2012

બોસને તપાવવાના નુસખા – Boss is Right

 બૉસ નામનું પ્રાણી સોળ સોમવાર ઓવરટાઈમ કરો તો પણ રીઝતું નથી. તમે ખૂબ મહેનત કરો તો એ તમારી મહેનતને ગદ્ધાવૈતરું નામ આપે છે. તમે ઉત્સાહમાં આવી આખા દિવસનું કામ બે કલાકમાં પૂરું કરી દો તો એ તમને બીજા આઠ કલાકનું એક્સ્ટ્રા કામ આપે છે. તમે રાત દિવસે એક કરીને ટાર્ગેટ પૂરા કરો તો એ જશ […]

પતી ની બીમારી – Gujarati Jokes, Joke, ગુજરાતી જોક્સ

ડોક્ટર, પેશન્ટ ની પત્ની ને – જુઓ મેડમ, તમારા હસબંડને બહુ વિચિત્ર બીમારી છે…એના ઈલાજ માટે તમારે એમને દરરોજ સવારે પ્રોટીનયુક્ત નાસ્તો કરાવો પડશે…એમની ખૂબ સારસંભાળ લેવી પડશે…લંચ માં એ માંગે તેવો ન્યુટ્રીશન વાળો ખોરાક આપવો પડશે…બપોરે એમને સંપૂર્ણ આરામ આપવો પડશે….ડીનર માં સ્પેશિયલી એમની ભાવતી વાનગી બનાવવી પડશે…અને એમને ઓછા માં ઓછી ૧૪ કલાક […]

વરરાજા ના હાથ માં શ્રીફળ – gujarati Joke, Jokes, ગુજરાતી જોક

વર-રાજા ના હાથમાં ‘શ્રીફળ’ કેમ આપવામાં આવે છે? . . . . . . . . જવાબ – એને સતત યાદ રહે કે આની જેમ મારા પણ છોતરા નીકળવાના છે..!

જીવન જીવવાની જડ્ડીબુટ્ટી – વાંચવા જેવું

જીવન જીવવાની જડીબુટ્ટી,……… ૧ . દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ! ૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો. ૩. દરરોજ ૭ કલાક ઊંધો. ૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં . ૫. નવી રમતો શિખો/રમો. ૬. ગયા […]

બલ્ખના સુલતાન ની વાર્તા – ગુજરાતી વાર્તા Gujarati Story

બલ્ખના સુલતાન ની જાહોજલાલી એવી હતી કે રોજ રાત્રે એમના પલંગ પર સવામણ તાજા ફૂલોની સેજ બીછાવવામાં આવતી. એકવાર સુલતાન ને આવવાની હજી વાર હતી.એટલે એ સેજ બિછાવનાર દાસીને થયું એ સેજ પર થોડી વાર સુઈ જાઉં.એ સેજ પર સુવાનો આનંદ માણી રહી હતી પણ નસીબજોગે એને ઊંઘ આવી ગઈ. સુલતાન આવ્યા.પોતાની સેજ પર એક […]

સ્વર્ગ નાં દરવાજે – ગુજરાતી વાર્તા Gujarati Story

પોતાની પાછલી જીંદગી માં હંમેશા પ્રભુ ભક્તિ માં લીન રહેતા એક સંત એક દિવસ મૃત્યુ પામ્યા.સ્વર્ગ નાં દરવાજે પહોંચેલા સંતને ચિત્રગુપ્તે પૂછ્યું,”જીવન માં કોઈ સારા કર્મો કર્યા છે ?” સંતે કહ્યું,” હું જીવન નાં શરૂઆતના વર્ષો માં સંસાર માં ડૂબેલો રહ્યો રહ્યો.દુનિયાદારી નિભાવવામાં રચ્યો પચ્યો રહ્યો પણ પછીના વર્ષોમાં સંસાર છોડીને માત્ર પ્રભુભક્તિ જ કરીને […]

કસોટી – ગુજરાતી વાર્તા Gujarati Story

શ્વેત આરસ પહાણ થી બનાવેલું એક મંદિર હતું,એમાં ભગવાન ની પ્રતિમા પણ સંગેમરમર ની હતી.શ્રદ્ધાળુઓ ત્યાં મોટી સંખ્યામાં આવતા.લોકો જયારે પગથીયા પરથી પસાર થતા ત્યારે પગથીયા નો પથ્થર રુદન કરતો. એકવાર એક મુની મંદિરે આવ્યા.એમણે આ પથ્થર નું રુદન સાંભળ્યું અને એનું કારણ પૂછ્યું. પગથીયાનો પથ્થર કહે,”હું અને પ્રતિમા એક જ શિલામાંથી બન્યા છીએ છતાં […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!