Mojemoj.com

Best Gujarati Blog

Month: July 2012

છગન પ્લેનમા – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes

એક વખત છગનલાલ પ્લેન માં બેસીને દુબઈ જતા હતા… (એના કામ થી, ધર્મેશભાઈ ને મળવા નહિ હો..) પ્લેન ટેઈક ઓફ થઇ ગયું અને થોડી વાર માં એરહોસ્ટેસ બહેન (છગન ના..) આવ્યા અને પૂછ્યું, “સર, વોટ વુડ યુ લાઈક તુ હેવ?” છગન મુન્જાયો, સાલુ અંગ્રેજી તો આવડે નહિ… બાવા અંગ્રેજી માં કહ્યું…” મેડમ, ઈંગ્લીશ તો  નોટ […]

પત્ની ને ખુશ રાખવાના ઉપાયો ??!! – How to make wife happy

આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યા છેકે ઉપરથી ભગવાન આવીને લાખ યત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય.પણ, પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે,અને પુરુષે આ પોતાની પત્નીને ખુશ રાખવાવિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે- 1. તમે […]

ગુજરાતી જોક્સ – પત્ની નો જન્મ દિવસ કેમ ઉજવશો Gujarati Jokes

છગને એની પત્ની ચંપા ને જન્મ દિવસ ના દિવસે ૫ લાખ રૂપિયા નો ડાઈમંડ નો નેકલેસ લઇ દીધો…. અને ચંપા ત્યારથી છગન સાથે ૩ મહિના સુધી બોલી નહિ ….કેમ??…..જો છગન આ હાર લઇ દયે તો ચંપા ને ૩ મહિના શાંતિ જાળવવી પડશે એવી ડીલ થયેલી :))) ઓરીજીનલ જોક વાંચવા અહિયા ક્લિક કરો

છગન ઉપર ભગવાન પ્રસન્ન થયા – ગુજરાતી જોક્સ Gujarati Joke

છગન ની તપસ્યા થી ખુશ થઈને પ્રભુ એ કહ્યું : ” વર માંગો વત્સ …” છગન  : તમારી કૈક ગેરસમજ થાય છે ભગવાન ………………………….મારે ” વહુ ” જોઈ છે “વહુ “ via- Ajaybhai

સ્વામી વિવેકાનંદના અમુલ્ય વિચારો વાંચવાનું ચૂકશો નહિ

શ્રાવણમાં સાબુદાણાની ખીચડી ભલે પેટ માટે સારી વસ્તુ છે…પણ સાથે – સાથે સ્વામી વિવેકાનંદના આ વિચારો પણ સમજવા એટલા જ જરૂરી છે.બાકી, સમજ્યા વગરની કસરતનો કોઈ મતલબ નથી.. ********************************* 1. આપણી માતૃભુમી પ્રત્યે જગતનું રુણ અત્યંત મોટું છે. અને પ્રત્યેક દેશ સાથે સરખાવતાં ખ્યાલ આવશે કે જગત જેટલું આ સહનશીલ હીન્દુનું – નરમ હીન્દુનું રુણી […]

લલ્લુ ટ્રેન માં – ગુજરાતી જોક્સ Gujarati Jokes

એક વખત લલ્લુ ટ્રેન માં જઈ રહ્યો હતો , નશીબ જોગે છગન ટી.ટી. હતો રાત થઇ તો લલ્લુ એ છગન ને કહ્યું કે, ટી.ટી. સાહેબ મને રાજકોટ આવે ત્યારે ઉઠાડી દેજો ને પ્લીઝ ટી.ટી., ભાઈ હું ટી.ટી. છુ કોઈ એલાર્મ સિસ્ટમ નથી, ઉઠવું હોય તો ઉઠજે બાકી જામનગર પુગી જઈશ લલ્લુ: અરે છગનભાઈ, પ્લીઝ, મારે […]

ચંપક ના એકડો બારાખડી – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન નો છોકરો ચંપક નવો નવો સ્કુલ માં જતો થયો (માંડ માંડ) છગન થોડા દિવસ પછી, બેટા ચંપક શું શીખશ તુ આય્જ કાલ નીહાળ માં? ચંપક: બાપુ, એકડા બગડા છગન: તેં , પાંસ પસી શું યાવે? ચંપક: બાપુ છ અને સાયત છગન: લે તુ તો જબરો હોશિયાર થઇ ગયો ચંપુ?? વાહ આગળ બોયલ તય ચંપક: […]

માતા-પિતાની સેવાથી મળતું પુણ્ય – માં બાપ ને ભૂલશો નહિ – Parents Day

 પાંચ યજ્ઞકર્મોમાંનું અતિ મહત્વનું યજ્ઞકર્મ માતા-પિતાનું પૂજન અને રોજ પ્રણામ કરવાં, તેમજ જે માતા-પિતાની સેવા કરે છે, તેમને અનેકગણું પુણ્ય મળે છે. મહર્ષિ વેદવ્યાસને તેમના શિષ્યોએ પ્રશ્ન કર્યો કે એવું કર્યું કર્મ છે જેનાથી વધુ પુણ્ય મળતું હોય તથા મનુષ્યલોકમાં વસતા બધાય વર્ણના લોકો સહેલાઇથી જે મેળવી શકે, નાના મોટા બધાય લોકો જે સાધ્ય કરી […]

શ્રાવણ માસમાં શિવનાં ‘અર્ધનારીશ્વર રૂપ’ વિશે જાણો – Ardhanarishvara

શિવ અને પાર્વતીના દૈવી યુગલમાં કોઈને બાહ્યનજરે, રૂપ-સંગ-આકૃતિ વગેરેમાં પરસ્પર વિરોધ દેખાય; પરંતુ વાસ્તવમાં તો બન્નેનું પ્રસન્ન-મધુર દામ્પત્ય છે. બન્નેમાં પરસ્પર એટલો પ્રગાઢ પ્રેમ છે કે બન્ને સંયુક્ત થઈને ‘એક’ બની ગયાં, ‘અર્ધનારીશ્વર’ બની ગયાં. શબ્દ અને અર્થની જેમ એકરૂપ થઈ ગયેલ વિશ્વનાં માતા-પિતા શિવ-પાર્વતીને શિવભક્ત કવિ કાલિદાસ વંદન કરે છે : જગત: પિતરૌ પાર્વતીપરમેશ્વરૌ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!