
જયારે તમે કોઈ પણ નીયમ વગર…
કોઈ પણ શરત વગર…
કોઈ પણ કારણ વગર…
કોઈ પણ સ્વાર્થ વગર….
કોઈ પણ દલીલ વગર….
કોઈ પણ જાતના ગુસ્સા વગર…
કોઈ પણ જવાબ આપવાની અપેક્ષા વગર….
કોઈ પણ વસ્તુ (સારી કે ખરાબ) સાંભળવા માટે તૈયાર થઇ જાવ ….
એટલે સમજવું કે તમે પરણી ગયા છો અથવા પરણવા માટે તૈયાર છો….