લગ્ન ની પાર્ટી માં છગન – ગુજરાતી જોક્સ ટુચકા Gujarati Jokes
એક મિત્ર ના લગ્ન ની પાર્ટી હતી, બાપુ યે જ્ઞાન સાથે ગમ્મત ના બધા મિત્રો ને આમંત્રિત કરેલા, અને છગન નો હોય એવું બને? એટલે છગન પણ ગયેલો…
બુફે હોવાથી, છગને પ્લેટ લીધી અને ઉપર ટીસ્યુ હતું, એટલે બાપુ ને થયુ કે આ કંઇક ખાવાની વસ્તુ લાગે છે…
જેવું એને ટીસ્યુ હાથમાં લઈને મોઢા ની નજીક લઇ જવા લાગ્યો ત્યાં તો, વરરાજો (સ્ટેજ ઉપર થી), ધર્મેશભાઈ (પોતે) અને બીજા ૨-૪ મિત્રોએ બુમ પાડી,
એ છગનીયા ખાતો નહિ……
.
.
.
.
.
સાવ મોળુ છે……