શાયર બેંક લુટવા – ગુજરાતી મોજ Gujarati Fun
એક વખત એક શાયર કંગાળ થઈને કંટાળી ને બેંક લુટવા ગયો
અને બોલ્યો
અર્ઝ હૈ ….
તકદીર મેં જો હૈ વહી મિલેગા,
હેન્ડ્સ અપ…. કોઈ અપની જગહ સે નહિ હિલેગા…..
કેશિયર ને કહે…
અપને કુછ ખ્વાબ અપની આંખો સે નિકાલ દો,
જો કુછ લોકર મેં હૈ વો ઇસ બેગ મેં ડાલ દો….
બહોત કોશિશ કરતા હું, ઉસકી યાદ ભુલાને કી,
કોઈ કોશિશ નહિ કરેગા, પુલીસ કો બુલાને કી….
અને જતા જતા…
ભુલા દે મુજે, ક્યા જાતા હૈ તેરા….
ગોળી માર દુંગા અગર પીછા કિયા મેરા….
Click here & Read with English fonts
via- Hemang Desai