Mojemoj.com

Best Gujarati Blog

Month: August 2012

છગન જામફળ લેવા ગયો – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન એક વખત જામફળ લેવા ગયો શાકભાજી વાળા યે ૧ કિલો જામફળ પેક કરી આપ્યા એક તો છગન ભુખ્ખડ, એટલે થોડે આગળ જઈને ૧ જામફળ હાથ માં લઈને મોટુ બટકુ ભર્યું અને જોયું તો જામફળ માં ઈયળ હતી છગન નો મગજ છટક્યો અને પાછો શાકભાજી વાળા પાસે ગયો છગન: એલા, આ જામફળ માંથી તો ઈયળ […]

દેશ ની માટી ની સુગંધ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

આપણા લાડલા છગનલાલ ઘણા વરસો સુધી અહી દુબઈ માં રહી ને ઇન્ડિયા પરત ફર્યા… આમ તો જ્ઞાન સાથે ગમ્મત ના ચહિતા કલાકાર હોવાથી આપણા અમદાવાદ ના ઘણા મિત્રો એમને મળવા માટે એરપોર્ટ પહોંચી ગયેલા… છગનલાલ …એર પોર્ટ માંથી બહાર આવીને બધાને મળ્યા અને પછી કાર માં બેસતા પહેલા નીચે થી ભીની માટી લઈને સુંઘી… અને […]

છગન નો ઊંઘ નો પ્રોબ્લેમ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન એક વખત ડોકટર પાસે ગયો અને કહે: સાહેબ એક બહુ મોટો પ્રોબ્લેમ થઇ ગયો છે… ડોક્ટર: શું થયુ પાછુ છગનલાલ? છગન: સાહેબ, રોજ રાતે ઊંઘ માં ગધેડાઓ ક્રિકેટ રમતા હોય છે…. ડોક્ટર: એક કામ કર, આ ગોળી આજથી રોજ સુતા પહેલા લઇ લેજે છગન: સાહેબ, કાલ થી લવ તો ચાલશે? ડોકટર: કેમ, આજે શું […]

છગન નું સંશોધન – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન ને થયુ, લાવ ને પેલા જ્ઞાન સાથે ગમ્મત વાળા ધર્મેશભાઈ ની જેમ હું પણ કંઇક નવીન અખતરા કરું.. કોઈ નવું સંશોધન કરું… મેં જેમ તમને બધાને ટાર્ગેટ બનાવ્યા છે (મજાક દોસ્તો.. ટેઈક ઇટ ઇઝી) એમ છગન લાલે વંદા ને ટાર્ગેટ બનાવ્યો, અને પોતાનું સંશોધન ચાલુ કર્યું…. છગને વંદા નો એક પગ કાપી લીધો અને […]

છગન ની શાકભાજી ની દુકાન – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગને શાક ભાજી ની દુકાન ચાલુ કરી… એક સસલું રોજ છગન ની દુકાને આવે અને કહે… “ગાજર છે…” છગન રોજ ના પાડે… તો પણ સસલું તો રોજ આવ્યા જ કરે અને ગાજર માંગે… એક દિવસ છગનીયા ને ગુસ્સો આવ્યો, બાપુ યે સસલું જેવું આવ્યું એના દાંત તોડી દીધા… બીજા દિવસે સસલું આવ્યું અને કહે.. “ગાજર […]

બીમાર છગન – ગુજરાતી જોક્સ ટુચકા Gujarati Jokes

થોડા દિવસ થી છગન કોઈ બેંક ના ક્રેડીટ કાર્ડ માં સેલ્સ મેન તરીકે લાગેલ હતો .. એક વખત બહુ બીમાર પડી ગયો, એની પત્ની ચંપા કહે.. એક કામ કરો કોઈ જનાવર ના ડોક્ટર ને બતાવી આવો, તો જલ્દી સારુ થઇ જાશે… છગન: એની ઘનચક્કર… હું બીમાર છું અને તને જનાવર ના ડોક્ટર દેખાય છે? ચંપા: […]

ડોકટર પણ કમાલ કરે છે – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes

અમુક ડોક્ટર્સ પણ જબરા હોય છે હો બાકી… (આમ તો આપણા જ્ઞાન સાથે ગમ્મત માં પણ છે જ… :ડી ) એક વખત, એક ડોક્ટર એક દર્દી ના નાક માં આંગળી નાખી ને બેઠો હતો… દર્દી નો સગા વાળો કહે, આવું કેવું સાહેબ? ડોક્ટર: ભાઈ, આને ઉલ્ટી કરાવવી બહુ જરૂરી છે… દર્દી નો સગો: પણ સાહેબ, […]

છગન સુહાગ રાતે – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes

લગ્ન ની પહેલી રાતે છગને ચંપા ને પૂછ્યું… લગ્ન પહેલા તારે કોઈ બોય ફ્રેન્ડ હતા?? ચંપા થોડી વાર કઈ બોલી જ નહિ… છગન નો મગજ હટી ગયો… અને જોર થી પૂછ્યું, તારી આ ખામોશી ને હું શું સમજુ?? ચંપા: અલ્યા ડોબા ઉભો તો રહે… ગણતરી પૂરી થાય એટલે કવ્ ને… સાલું ભુલાવી દીધું… ફરીથી ગણવા […]

મુન્નાભાઈ એ રાખ્યો છગન ને એકાઉન્ટટ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

મુન્નાભાઈ એ એકાઉન્ટટ તરીકે છગન ને રાખ્યો.. છગનલાલ બહેરા ને મૂંગા હતા. રાઝ સાંભળીના જાય એટલે બહેરો અને કોર્ટમાં સામે ઝુબાની ના આપે એટલા માટે મૂંગા ભાઈને રાખેલા. છગન  એકાઉન્ટટે  ૫૦ લાખનું કરી નાખ્યું. મુન્ના ભાઈ સર્કિટને લઈને તેની પાસે ગયા. સર્કિટ બહેરા મૂંગાની ભાષા સમજતો હતો. મુન્ના: બોલ તે મારા ૫૦ લાખ ક્યાં રાખ્યા […]

છગન ડાંસ બાર માં – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes

છગન એક વખત એક પાર્ટી માં ગયેલો.. મસ્ત કપલ ડાન્સ ચાલતા હતા, બધા લોકો મોજ મજા કરતા હતા… એક ટેબલ પર એક સુંદર છોકરી એકલી બેઠી હતી…. છગન એ છોકરી પાસે ગયો અને કહે, મેડમ ડાન્સ કરશો? છોકરી તો ઉભી થઇ ગઈ અને કહે હા…. છગન કહે, તો શું કે હું આ ખુરશી લઈને બેસુ… […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!