ડોકટર પણ કમાલ કરે છે – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes
અમુક ડોક્ટર્સ પણ જબરા હોય છે હો બાકી… (આમ તો આપણા જ્ઞાન સાથે ગમ્મત માં પણ છે જ… :ડી )
એક વખત, એક ડોક્ટર એક દર્દી ના નાક માં આંગળી નાખી ને બેઠો હતો…
દર્દી નો સગા વાળો કહે, આવું કેવું સાહેબ?
ડોક્ટર: ભાઈ, આને ઉલ્ટી કરાવવી બહુ જરૂરી છે…
દર્દી નો સગો: પણ સાહેબ, ઉલ્ટી માટે તો મોઢામાં આંગળી નાખો ને… કરી નાખશે…
ડોક્ટર: અલ્યા… એ તો પહેલા જ ટ્રાય કરી લીધી, ઉલ્ટી ના થઇ, હવે આ એના નાક વાળી આંગળી ફરી એના મોઢામાં નાખીશ……