દેશ ની માટી ની સુગંધ – ગુજરાતી જોક્સ Gujarati Jokes
આપણા લાડલા છગનલાલ ઘણા વરસો સુધી અહી દુબઈ માં રહી ને ઇન્ડિયા પરત ફર્યા…
આમ તો જ્ઞાન સાથે ગમ્મત ના ચહિતા કલાકાર હોવાથી આપણા અમદાવાદ ના ઘણા મિત્રો એમને મળવા માટે એરપોર્ટ પહોંચી ગયેલા…
છગનલાલ …એર પોર્ટ માંથી બહાર આવીને બધાને મળ્યા અને પછી કાર માં બેસતા પહેલા નીચે થી ભીની માટી લઈને સુંઘી… અને કહે: મિત્રો, હવે આપણા દેશ ની માટી ની સુગંધ પહેલા જેવી નથી રહી…. :((
જયલો પણ આવેલો મળવા માટે, આ સાંભળી ને જયલો કહે: અલ્યા છગન, તે ભૂલ થી માટી ની બદલે પોદરો ઉપાડ્યો છે… :પી