Mojemoj.com

Best Gujarati Blog

Month: August 2012

છગન કૌન બનેગા કરોરપતી માં – ગુજરાતી રમુજ Gujarati Jokes

કૌન બનેગા કરોરપતી મેં આપ સબ કાં સ્વાગત હૈ… શાયદ યે જોક આપ લોગો ને પહેલે સરદાર પે સુના હોગા, પર મેં ધર્મેશ આજ જ્ઞાન સાથે ગમ્મતમાં નવી રીત કે સાથ લઈને આવ્યા હું…. :પી  (મિત્રો, ફોટો મુક્યો છે એમાં પણ એક મસ્ત પ્રશ્ન છે, અને છગન ને એ પ્રશ્ન પુછાય એમ નથી, એટલે એના […]

રક્ષા બંધન મહત્વ – Raksha Bandhan

રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદ્ર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી […]

ચંપક ની ધમાલ – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes

છગન  એક વખત ચંપક સાથે બેઠો બેઠો ટીવી માં રામ સે ની ભૂત ની સીરીયલો જોતો હતો.. છગન કહે… બેટા ગભરાતો નહિ… સિંહ નો છોરો છે તુ… ગભારાને કાં નહિ….. ચંપક કહે: હા બાપુ… મારા સ્કુલ માં ટીચર પણ એજ કહેતા હોય છે, કે તુ માણસ માં નથી આવતો… તુ તો કોક જાનવર ની ઔલાદ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!