રજનીકાંત: ઓયે મુરગી, તને ૨ ઈંડા આપવાનું કહ્યું હતું ને? ૧ જ કેમ આપ્યું? શું તને મારા થી બીક નથી લાગતી ? મુરગી: અરે બાપુ, ફૂલે ફૂલ બીક લાગે છે … અને એટલે તો ૧ ઈંડું આપ્યું, બાકી હું તો મુરગો છુ 😉
Month: September 2012
છગન ને ફીટ કર્યો સ્ત્રી નો કાન – ગુજરાતી જોક્સ Gujarati Joke
છગન ને ફીટ કર્યો સ્ત્રી નો કાન – ગુજરાતી જોક્સ Gujarati Joke============================================ ડોક્ટરે આપણા છગન ના કાન માં તકલીફ હોવાથી નવો કાન બેસાડી દીધો બીજે દિવસે છગન ફૂલે ફૂલ ગુસ્સા માં ડોક્ટર પાસે આવ્યો છગન: ગધેડા, તે મને સ્ત્રી નો કાન બેહાડી દીધો છે !! ડોક્ટર: છગનભાઈ, શાંત થઈ જાવ, છગન: અરે પણ શું શાંત?? […]
ભિખારી એ પાડ્યો ચંપા નો વારો – ગુજરાતી જોક Gujarati Joke
ભિખારી એ પાડ્યો ચંપા નો વારો – ગુજરાતી જોક Gujarati Joke=============================================== ભિખારી (કાર માં બેઠેલ ચંપા ને ): મેડમ, ભગવાન ના નામ પર ૧૦ રૂ. આપો ચંપા યે પર્સ માંથી ૧૦ રૂપિયા આપ્યા ભિખારી લઈને હાલતો થયો, ચંપા: અરે, કંઇક દુવા તો આપતો જા ભાય ભિખારી: તું ગાડી માં તો બેઠી છો જાડી, હવે શું […]
ગુજરાતીઓ ની ક્રિએટીવીટી – Gujaratis Creativity
વાહ ગુજ્જુઓ ગણપતી બાપા માટે ગુજરાતીઓ ની ક્રિએટીવીટી ૧. તપેલી માં શીરો , ગણપતી બાપા હીરો ૨. વિડીયોકોન, સેમસંગ, ગણપતી બાપા હેન્ડસમ ૩. સેવ જલેબી ફાફડા , ગણપતી બાપા આપડા ૪. લાલ ફૂલ, લીલું ફૂલ, ગણપતી બાપા બ્યુટીફૂલ ૫. વાટકા માં ચ્યુંન્ગ્મ, ગણપતી બાપા સિંઘમ ૬. ૧ ગાર્ડ , ૨ ગાર્ડ, ગણપતી બાપા બોડી […]
હું કોણ – દરેક સ્ત્રી ની વાત – Heart Touching
હું !!!!! હું કોણ ?? પહેલા દિકરી પપ્પાની, જી પપ્પા તમે કો’ તેમ. પછિ પત્ની વ્હાલમની, જી વ્હાલા તમે કો’ તેમ. ને હવે મમ્મી દિકરાની; જી બેટા તમે કો’ તેમ. ક્રમે ક્રમે પાત્રો બદલાયા; પણ હું તો જેમની તેમ. હું !!!!! હું કોણ ?? —–અંતિમ
ચંપા નું જબરું ડ્રાઈવિંગ – ગુજરાતી જોક Gujarati Jokes
ચંપા બેને નવી કાર લીધી….. વગર લાયસંસે કાર ને નવરંગપુરા રોડ પર હંકારી મુકી…… સાઇઠ જણા ગોબાઇ ગયા….. પોલીસે પકડ્યા ચંપાબેન ને…. પોલીસ – તમે સાઇઠ માણસો ને એક સાથે ચગદી માર્યા…. કોઇ કારણ? ચંપાબેન – પોલીસ કાકા… હું તો સાઇઠ ની સ્પીડે જ કાર ચલાવતી તી….. અચાનક ખબર પડી કે બ્રેક કઇ અને એક્સીલેટર […]
ક્યારે બહુ ગુસ્સો આવે – ગુજરાતી રમુજ Gujarati Fun
મિત્રો, અમુક નીયમો કે જે ઘણી વાર આપણને ગાળ બોલવા પર મજબુર કરી દયે છે… થોડો સમય આપીને શાંત દિમાગે વાંચશો તો વધુ મજા આવશે…. તમારાથી જયારે ખોટો નંબર લાગી જાય, ત્યારે કોઈ દિવસ એન્ગેજ ટોન નો મળે… તમે જયારે લાઈન બદલો, ત્યારથી તમે જે લાઈન માં પહેલા હતા એ ફાસ્ટ ચાલવા માંડે… તમે જયારે […]
તમે નાક માં આંગળી નાખો ત્યારે શું કરો છો – Gujarati Fun
જો તમે “એકાંત”મા બેઠા હો અને નાક મા આંગડી નાખો અને એક મોટો એવો ગુંગો બહાર નીકડૅ તો તમે શું કરો??? (૧) બેડ પર લગાવસો.. (૨)દિવાલ પર ચિપકાવસો.. (૩)સોફા પર ચિપકાવસો.. (૪) કે નાનો એવો બોલ બનાવસો.. જવાબ આપવો ફરજીયાત છે…. જો તમે જવાબ નહી આપો તો હુ સમજીશ કે તમે એ ગુંગો ખાઈ ગયા…!!!
છગન જંગલ માં – ગુજરાતી જોક Gujarati Joke
છગન (મગન ને ) જંગલમાં સિંહ સામે આવી ગયો તો તુ શુ કરીશ ? મગન – તો હું પાછો વળીને ઝડપથી દોડ લગાવીશ, અને તુ સુ કરીશ ? છગન – યાર, મેં સાંભળ્યુ છે કે સિંહ માણસથી વધુ ઝડપથી દોડે છે, એટલે નકામી દોડ-ભાગ કરવાથી શું ફાયદો. via- ketankaka
છગનકાકા ના કારસ્તાન – Funny Gujarati Joke
એક બેન એના છોકરા ને લઇ ને રોડ પર રોતા તા….. છગનકાકા એ પુછ્યુ…” એ બેન… કેમ આટલુ રડો છો…?”.પેલા બેન બોલ્યા…” આ મારો પોયરો માંદો છે ને દવા માટે પૈસા નથી……”…છગનકાકા એ ફટાક કરતી હજાર રુપીયા ની નોટ કાઢી અને કહ્યુ કે સારા ડોક્ટર પાસે થી દવા લઇ લો અને સો રુપીયા નું દુધ […]