કોલાવરી ક્લાસ રુમ – Gujarati Joke Funny Class Room
એમ વાર ટીચરે એમના ક્લાસ મા હોમવર્ક માટે પુછ્યુ..
ટીચર :- કાલે મે તમને સહુ ને હોમવર્ક આપ્યુ તુ… દેખાડો ચલો બધા…..
રાજકુમાર – જાની ,…..જીન બચ્ચો મે આગે બઢને કા જુનુન હોતા હે વો ટીચરો કો હોમવર્ક નહી દીખાયા કરતે…..
નાના પાટેકર – હોમવર્ક…. સાલા એક હોમવર્ક બચ્ચો કો નીકમ્મા બના દેતા હે….
માયાવતી – 49% રીઝરવેશન ના કાયદા હેઠળ SC/ ST વાળા ને છુટ મળવી જોઇએ… હોમવર્ક ખાલી જનરલ કેટેગરી વાળા પાસે જ મંગાવુ જોઇએ…. અમે એવા હલકા કામ નથી કરતા
દીગ્વીજય સીંહ – હોમવર્ક કર્યુ તુ , પણ આર.એસ.એસ. વાળા એ ચોરી લિધુ લાગે છે….આ કેજરીવાલ આણી ટુકડી પણ આમા સામેલ છે….
રાહુલ બાબા – મમ્મી ઇટાલી પીઝા લેવા ગૈ તી… એટલે નથી થયુ….. મને પ્લીઝ આવી જવાબદારી ના સોપો…. હું તો હજી ચાલીસ નો જ છું…
મનમોહન સીહ – ( મ્યુટ મોડ )… ( આ હાળો જોક મા ય જવાબ ના દે… આનુ શું કરવું?)
ટીચરે ઉપાડી ને બે લાફા માર્યા મન્નુ ને…. અને કાઢી મુક્યો………ક્લાસ ની બહાર….
— રુચિરભાઈ