છગનકાકા ના કારસ્તાન – Funny Gujarati Joke
એક બેન એના છોકરા ને લઇ ને રોડ પર રોતા તા…..
છગનકાકા એ પુછ્યુ…” એ બેન… કેમ આટલુ રડો છો…?”
.
પેલા બેન બોલ્યા…” આ મારો પોયરો માંદો છે ને દવા માટે પૈસા નથી……”
.
.
.
છગનકાકા એ ફટાક કરતી હજાર રુપીયા ની નોટ કાઢી અને કહ્યુ કે સારા ડોક્ટર પાસે થી દવા લઇ લો અને સો રુપીયા નું દુધ પણ છોકરા ને આપજો… બાકી ના રુપીયા પાછા આપજો …..
.
પેલા બેન દવા અને દુધ લઇ આવ્યા અને બાકી ના સાતસો રુપીયા ઇમાનદારી થી પાછા ય આપ્યા છગનકાકા ને…..
.
કાકા ખુશ થયા અને મને કહ્યુ…” જોયુ ધમભા…. કરેલી મદદ કોક દી કામ આવે….”
.
ડોકટર ને દવા ના રુપીયા મળી ગયા
બાળક ને દુધ મળી ગયુ
.
.
મે પુછ્યુ…” પણ કાકા….. તમને આમ અચાનક આવા ઉભરા….???”
.
કાકા બોલ્યા….” બેંક વાળા એ સવારે જ કહ્યુ તુ… હજાર ની નોટ નકલી છે…..”
……….. ઢીશ્ક્યાઉ………..
( આવા ધંધા કરાય નહી હો……છગન તો બુડથલ છે…..)
સ્ત્રોત: રુચિરભાઈ