ભિખારી એ પાડ્યો ચંપા નો વારો – ગુજરાતી જોક Gujarati Joke
ભિખારી એ પાડ્યો ચંપા નો વારો – ગુજરાતી જોક Gujarati Joke
===============================================
ભિખારી (કાર માં બેઠેલ ચંપા ને ): મેડમ, ભગવાન ના નામ પર ૧૦ રૂ. આપો
ચંપા યે પર્સ માંથી ૧૦ રૂપિયા આપ્યા
ભિખારી લઈને હાલતો થયો,
ચંપા: અરે, કંઇક દુવા તો આપતો જા ભાય
ભિખારી: તું ગાડી માં તો બેઠી છો જાડી, હવે શું રોકેટ ઉપર જઈને બેસવું છે ?