છગન અને ચંપા નો ડીનર પ્રોગ્રામ – Gujarati Joke
છગન બહુ રોમેન્ટિક મૂડ માં હતો.
છગન: ડાર્લિંગ, આજે ઘરે જમવાનું ના બનાવીશ… તને જ્યાં મજ્જો આવે ત્યાં જમવા જઈએ
ચંપા: અરે વાહ, તો ચાલો ને મેક ડોનાલ્ડસ માં જઈએ
છગન: પાક્કુ, પણ પહેલા મેક ડોનાલ્ડસ નો સ્પેલિંગ બોલ !!
ચંપા: આવું સાવ? સારું ચાલો તો કે.એફ.સી. માં જઈએ
છગન: પાક્કુ, કે.એફ.સી. નું ફુલ્લ ફોર્મ બોલ તો જઈએ
ચંપા: રેવા દ્યો હું ખીચડી બનાવી લવ છુ, ઘરે જ મજા આવશે 😉