ગુજરાતી જોક – Gujarati Joke
![]() |
Courtesy: BBC Website |
છગન લીફ્ટ ના ૧૦ માં માળે થી ચડ્યો.
લીફ્ટ ૮ માં માળે ઉભી રહી અને રોશની બેન ચડ્યા
છગન: કેમ છો રોશની બેન? મસ્ત સુગંધ આવે છે, કયું પરફ્યુમ લગાવ્યું છે?
રોશનીબેન: રસાસી છે, દુબઈ થી આવ્યું છે 😉 ૫૦૦૦ રૂપિયા નું છે.
છગન: ઓહ્હો જોરદાર ને બાકી
લીફ્ટ ૫ માં માળે ફરી ઉભી રહી
શાંતા બેન ચડ્યા અને જોરદાર સુગંધ પ્રસરી ગઈ
શાંતાબેન: છે ને જોરદાર ખુશ્બુ? કાલે જ ઓરીજીનલ જાસ્મીન પરફ્યુમ લીધું છે, ૮૦૦૦ રૂપિયા ની બોટલ
છગન તો હેબતાઈ જ ગયો…. લીફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર ઉભી રહે એ પહેલા તો લીફ્ટ માં જોરદાર ગંધ પ્રસરી ગઈ
રોશનીબેન અને શાંતાબેન નાક બંધ કરી ને છગન સામે જોઈ રહ્યા
છગન (શરમાઈ ને) : મૂળો ૧૪ રૂપિયે કિલો 😉
સૌજન્ય: http://www.mojemoj.com | Gujarati Jokes, ગુજરાતી જોક્સ