સ્વર્ગવાસી સ્વજનો ની યાદો વરસો સુધી સંઘરી શકાશે
મિત્રો, મારા અંગત મિત્ર શ્રી વિવેકભાઈ એક ઉમદા હેતુ સાથે ઈન્ટરનેટ ના માધ્યમ થકી આ સેવા ચલાવે છે. જેની પૂરી વિગત સમય ના અભાવે અત્યારે લખી શકું ટેમ નથી, પણ એક વખત નીચે ની વેબસાઈટ પર જઈને અભ્યાસ કરશો તો ખબર પડી જ જશે. છતાં કોઈ પ્રશ્નો હોય તો ઈમેઈલ એડ્રેસ ઉપર વિવેકભાઈ અથવા વિમલભાઈ સાથે વાત કરી શકો છો.
પિતૃ માસ નિમિતે શ્રધાંજલિ.કોમ (shradhanjali.com) તરફ થી કોઈ પણ ચાર્જ વગર…
આપના સ્વર્ગસ્થ સ્વજનની યાદો ને કાયમ માટે અમર બનાવો…
આપના સ્વર્ગસ્થ સ્વજનની યાદો ને કાયમ માટે અમર બનાવો…
સાથે આપેલ સંપૂર્ણ વિગત ભરી અમોને mail કરો…
[email protected] or [email protected]
સ્વર્ગસ્થ સ્વજનની વિગત
૧. સ્વ. નો ફોટો :
૨.સ્વ. નુ પુરૂ નામ :
૩. જીવનસાથીનું નામ :
૪. જન્મ તારીખ :
૫. સ્વર્ગવાસ તારીખ :
૬. હુલામણુ નામ :
૭. ધંધો/ રોજગાર :
૮. ધર્મ :
૯. જ્ઞાતિ :
૧૦ વતન :
૧૧. ગામ- શહેર :
૫. સ્વર્ગવાસ તારીખ :
૬. હુલામણુ નામ :
૭. ધંધો/ રોજગાર :
૮. ધર્મ :
૯. જ્ઞાતિ :
૧૦ વતન :
૧૧. ગામ- શહેર :
શ્રધ્ધાંજલી આપનારની વિગત :
૧. પુરૂ નામ :
૨. એડ્રેસ :
૩. મોબાઈલ નં. :
૪. ઇ મેઈલ :
૫. દસ સગા સ્નેહીઓના નામ તથા મોબાઈલ નં. અને ઇમેઈલ એડ્રેસ (જેમને સ્વર્ગસ્થ ની જન્મતિથિ તથા પૂણ્યતિથિ પર ઇમેઈલ કરવામાં આવશે)
આ સેવા પિતૃમાસ પૂરતી સંપૂર્ણ નિઃશુલ્ક ઉપલ્બ્ધ છે.