નાગ પંચમી નું ઓપોઝીટ | Gujarati Jokes
ગુજરાતી જોક્સ – નાગ પંચમી નું ઓપોઝીટ | Gujarati Jokes
ધમભા એ છગન ને દુબઈ માં નોકરી ગોતી દીધી ….
છગન તો સુટ્ટ બુટ્ટ પહેરી ને દુબઈ પોગ્ગ્યો
ધમભા: ઓય છગન, તુ આવી તો ગયો પણ એ કહે કે તને અંગ્રેજી આવડે છે કે હરી ઓમ?
છગન: ધમભા, આવડે શું, બરાબર નુ આવડે
ધમભા: તો કે જોય, નાગ પંચમી ના ઓપોઝીટ ને અંગ્રેજી માં શું કહેવાય ?
છગન: નાગ ડોન્ટ પંચ મી