છગન ના ઘરે છોકરો થયો – ગુજરાતી જોક Gujarati Joke
છગન ના ઘરે છોકરો થયો ગુજરાતી જોક્સ – Gujarati Jokes
છગન ની વાઇફ પ્રેગ્નેન્ટ હતી..
ડિલિવરી માટે છગને તેની પત્નીને લઈને હૉસ્પિટલ પહોંચ્યો અને એડમિટ કરાવી..
નર્સઃ મુબારક હો, તમારા ઘરે છોકરો થયો છે..
છગન: ઑહ માય ગૉડ, શું ટેક્નોલોજી છે.. જબરું હો ….
વાઇફ હૉસ્પિટલમાં છે, અને છોકરો ઘરે જન્મ્યો..!!
via-Ketankaka