૧૨-૧૨-૧૨ રજની ડે – Gujarati Jokes
૧૨-૧૨-૧૨ રજની ડે – Gujarati Jokes

હા ભાઈ હા,
ખબર છે આજે ઉનીક દિવસ ૧૨-૧૨-૧૨ છે અને બપોરે ઘડીયાર માં કંઇક આવું દેખાશે ૧૨-૧૨-૧૨:૧૨.૧૨.૧૨
પણ શું તમને એ પણ ખબર છે કે આજે રજનીકાંતસાહેબ નો જન્મ દિવસ છે ?
ખબર હતી? તો હવે નવી વાત કરું…
ચાલો ૧૨+૧૨+૧૨ કેટલા થાય?
૩૬ બરોબર?
આજે રજનીકાંત ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ૩૬ વર્ષ થયા
હવે ૩૬ નું ઉંધુ ? ૬૩ બરોબર??
આજે રજનીકાંત નું ૬૩ મુ વર્ષ ચાલુ થયું
હવે લાગે છે ને ૧૨-૧૨-૧૨ કંઇક વધારે જોરદાર ??
૧૨-૧૨-૧૨ રજની ડે – Gujarati Jokes