Gujarati Jokes – છગન ને પડ્યો માર
Gujarati Jokes – છગન ને પડ્યો માર

ધમભા દુબઈ થી ઇન્ડિયા આવ્યા ત્યારે છગન ને મળ્યા (છગન એટલે જયલો નહી સમજવું :p )
મળતા ની સાથે જ છગન રોવા લાગ્યો અને કયે, ધમભા મને દુબઈ લઇ જાય, અહિયા મને બધાય મારે છે ….
ધમભા એ પૂછ્યું, ‘શું થયું, એ તો કે પેલા ?’
છગન: ‘કાલે મારી બહુ ધોલાઈ થઇ’
ધમભા: કેમ, શું વાત હતી ?
છગન: ‘અરે ઓલો રાજયા નો કનીયો ગૂમ થઈ ગયો છે ને.’
ધમભા ‘હા, પણ એમાં તને કાં ફટકાર્યો ?’
?
?
?
?
?
?
?
?
?
?
છગન: ‘મેં એ લોકોને કહ્યું, GOOGLE અથવા તો ધમભા ની સાઈટ પર SEARCH મારો.’
via- Nikunjbhai