છગન અને ચંપા નો લગ્ન પહેલા નો વાર્તાલાપ – Gujarati Jokes
છગન અને ચંપા નો લગ્ન પહેલા નો વાર્તાલાપ – Gujarati Jokes
ચંપા: આપણા લગન થાય તો તુ સિગરેટ છોડી દઈશ
છગન: સારુ
ચંપા: અને દારૂ ઢીચવાનુ પણ
છગન: ભલે
ચંપા: અને નાઈટ ક્લબ જવાનું પણ
છગન: હા ભાઈ હા
ચંપા: બીજું શું છોડી દઈશ
છગન: એક વિચાર
ચંપા: શેનો વિચાર ?
છગન: તને લગન કરવાનો 😉
* આ વાર્તાલાપ ચંપા અને છગન લગન પહેલાનો છે અને ધમભા ના સંપર્ક માં આવ્યા પહેલા નો