Gujarati Jokes ગરમ પાણી ની રામાયણ
Gujarati Jokes – ગરણ પાણી ની રામાયણ
ચંપા ફૂલે ફૂલ ઠંડી માં, સવાર સવાર માં… બાથરૂમ માંથી નહાઈ ને નીકળી
છગન બેડ રૂમ માં સામે ઉભો ઉભો ચંપા ને એકધારુ નિહાળી રહ્યો હતો
ચંપા (રોમેન્ટિક થઈને) : ડાર્લિંગ, શું વિચાર છે સવાર સવાર માં ?
.
.
.
છગને સટાક કરતી ચંપા ના ગાલ પર એક ચોટાડી દીધી અને કહે
મારા ગરમ પાણી થી કેમ નાહી લીધું ?
* કોઈ એવું નઈ પૂછે કે છગન ને હવે કેમ છે :p