Gujarati Jokes – ગુજરાતી જોક્સ – પાકિસ્તાનીઓ નો ખાતમો ?
મોદી અને ઓબામા એક વખત બાર માં બેઠા બેઠા વાતો કરતા હતા
મનમોહનજી આવ્યા અને કહે શું ભાઈ, શું ખીચડી પાકી રહી છે ?
મોદી: અમે બંને ૫ કરોર (હરામી *) પાકિસ્તાનીઓ ને અને એન્જેલીના જોલી ને પતાવી દેવાનું વિચારીએ છીએ
મનમોહન: લે, એમાં બિચારી એન્જેલીના ક્યાં વચ્ચે આવી?
મોદી ઓબામા સામે જોઈ ને હસ્યા અને કહે
જોયું ઓબામાજી, મેં કહેલું ને ૫ કરોર પાકિસ્તાનીઓ ની કોઈ ને ચિંતા નહી થાય 😉
* અહીં ખાલી હરામીઓ ને જ મારવાની વાત છે, ઘણા સારા પણ છે અને એમને ભગવાન લાંબુ આયુષ્ય આપે (જોક્સ અપાર્ટ)