Mojemoj.com

Best Gujarati Blog

Gujarati Jokes – રામ રાવણ યુદ્ધ !!

 Gujarati Jokes – ગુજરાતી જોક્સ – રામ રાવણ યુદ્ધ !!

ગુજરાતી જોક્સ Gujarati Jokes

શ્રી રામ અને રાવણ નું યુદ્ધ ચાલુ થવાનું હતું

પહેલો દિવસ

બંને સેનાઓ પૂરે પૂરી તૈયારી સાથે

સિપાહીઓ હથિયાર સજાવી ને તૈયાર હતા

રાવણ અને રામ ભગવાન સામ સામા ઉભા હતા અને સૂર્યોદય ની રાહ જોઈ રહ્યા હતા

એટલે માં રાવણ નું ધ્યાન શ્રી રામ ભગવાન ની પાછળ પડ્યું

અને રાવણ ઉવાચ: જાવા દ્યો રામ, હું હારી ગયો

રામ ભગવાન આશ્ચર્ય ચકિત થઇ ગયા… અને કહ્યું પણ કેમ?

રાવણ: ના ના તમે જીત્યા બસ, આ લ્યો સીતા ને લઈને જાવ , હું હાર સ્વીકારું છું

શ્રી રામ : અરે પણ ભાઈ તને થયું શું ? પહેલા તો બહુ બડાશ હાંકતો હતો….

રાવણ: અરે યાર, એટલી વાત માં રજનીકાંત ને બોલાવાય?

Updated: January 16, 2013 — 12:33 pm

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!