Mojemoj.com

Best Gujarati Blog

Month: January 2013

Gujarati Jokes – રામ રાવણ યુદ્ધ !!

 Gujarati Jokes – ગુજરાતી જોક્સ – રામ રાવણ યુદ્ધ !! શ્રી રામ અને રાવણ નું યુદ્ધ ચાલુ થવાનું હતું પહેલો દિવસ બંને સેનાઓ પૂરે પૂરી તૈયારી સાથે સિપાહીઓ હથિયાર સજાવી ને તૈયાર હતા રાવણ અને રામ ભગવાન સામ સામા ઉભા હતા અને સૂર્યોદય ની રાહ જોઈ રહ્યા હતા એટલે માં રાવણ નું ધ્યાન શ્રી રામ […]

Gujarati Jokes – વિશાલ ભારદ્વાજ નુ નવુ નજરાણું

Gujarati Jokes – વિશાલ ભારદ્વાજ નુ નવુ નજરાણું વિશાલ ભારદ્વાજ નુ નવુ નજરાણું કે જેમાં સોનાક્ષી સિંહા મુખ્ય પાત્ર હશે અને ફિલમ  નું નામ હશે …. “શત્રુ કી બેટી કા વેઈટ બોલા” * પણ હવે સોનાક્ષી બદલી રહી છે, કેવી રીતે? અહિયા વાંચો

Gujarati Jokes ગરમ પાણી ની રામાયણ

Gujarati Jokes – ગરણ પાણી ની રામાયણ  ચંપા ફૂલે ફૂલ ઠંડી માં, સવાર સવાર માં… બાથરૂમ માંથી નહાઈ ને નીકળી છગન બેડ રૂમ માં સામે ઉભો ઉભો ચંપા ને એકધારુ નિહાળી રહ્યો હતો  ચંપા (રોમેન્ટિક થઈને) : ડાર્લિંગ, શું વિચાર છે સવાર સવાર માં ?…છગને સટાક કરતી ચંપા ના ગાલ પર એક ચોટાડી દીધી અને […]

Gujarati Jokes – ચંપા પેટ્રોલ પી ગઈ

Gujarati Joke ગુજરાતી જોક્સ – ચંપા પેટ્રોલ પી ગઈ છગન: ડોક્ટર સાહેબ , ડોક્ટર સાહેબ, જલ્દી ઘરે આવો ડોક્ટર: શું થયું છગનલાલ? તમે લાલ પીળા કેમ થઇ ગયા છો ? છગન: અરે સાહેબ, ચંપા એ ભૂલ થી દવા ને બદલે પેટ્રોલ ભરેલી બોટલ પી લીધી છે અને ઘર માં દોડા દોડી કરી મૂકી છે અને […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!