ચંપા ના પરાક્રમ – Gujarati Jokes
ચંપા ના પરાક્રમ – ગુજરાતી જોક્સ Gujarati Jokes
ચંપા : છગનીયા તું ઘેરે મેહમાન તો તેડી લાવ્યો પણ દાળ સીવાય કાંય જ નથી આજે ઘરમાં
છગન: એક કામ કર, હું બહાર મહેમાન પાસે જાઊં છું, તારે તપેલી પછાડ્વી, હું પુછીશ એટલે તારે કહેવાનું કે ઉંધીયું ઢોળાઇ ગયું, અને બીજી તપેલી પછાડ એટલે કહેવાનું કે દુધપાક ઢોળાઇ ગ્યો.
ચંપા : ઓકે
બે મીનીટ પછી, તપેલી પડવાનો અવાજ આવે છે.
છગન : ચંપા શું થયું?
ચંપા : દાળ ઢોળાઇ ગઈ.
* મિતેશભાઈ નો આ જોક સમજાય તો લાઈક કરજો, કેમકે ઘણા ને ઉપર થી જશે