ફેસબુક માં જુના ફોટો કેવી રીતે હાઈડ કરશો ? Hide Facebook Old Photos
કોશ્ચ્ન: ફેસબુક વાપરો છો?
ફેસબુક માં જુના ફોટો કેવી રીતે હાઈડ કરશો ? Hide Facebook Old Photos
છગન: ધમભા, ફેહ્બુક ના વાપરતા હોય તો આ પોસ્ટ ક્યાંથી જોઈ શકે ??
હા લે એ પણ સાચુ…. ઓકે જવા દ્યો…
ફેસબુક માં ફોટો અપલોડ કરો છો ?
છગન: ના ધમભા, ફેમીલી ના ફોટો મુકવામાં બીક લાગે છે, એટલે ખોટે ખોટા હીરો હિરોઈન ના ફોટો મુકતા રહેતા હોઈએ છીએ, અને કઈ ના મળે તો તમારા આપેલા સુવાક્યો મુકીએ છીએ
ધમભા: આ પહેલા પણ ઘણી ફેસબુક ની સિક્યોરીટી શીખવાડેલી , ત્યારે તુ ક્યાં હતો છગનીયા??
છગન: સોરી ધમભા, મને તો જોક માં ને ફોટો માં જ રસ હોય છે, એટલે તમારી ટીપ્સ નથી જોતો 🙁
ધમભા: કઈ નહી, હવે જાગ્યા ત્યાર થી સવાર… આજે મસ્ત ટીપ છે, જુના ફોટોસ અને નવા ફોટોસ કોઈ પણ ની સિક્યોરીટી સેટ કરવા માટે ફક્ત ૬ સરળ સ્ટેપ્સ નું ટ્યુટોરીયલ અને એ પણ પ્રિન્ટસ્ક્રીન સાથે …. અહિયા ક્લિક કર અને શીખી ને પછી એપ્લાય કર …
અને હા આ પોસ્ટ ને શેર કરીને ઉપર ની લીંક ક્લિક કરજે બાકી તારા જેવા બીજા મિત્રો સુધી આ ટીપ્સ નહી પહોંચે ….