શું તમે ક્યારેય પીઝા લેવા ગયા છો ? – Gujarati Jokes
શું તમે ક્યારેય પીઝા લેવા ગયા છો ? – Gujarati Jokes ગુજરાતી જોક્સ
એક તોફાની વરસાદી રાત્રે વરસાદમાં પલળતા હેરાન થતા થતા છગન પિઝા પાર્લર પહોંચ્યો
માંડ માંડ લોથ પોથ હાલત માં પૈસા આપ્યા અને પિઝા પેક કરવાનો ઓર્ડર આપ્યો.
દુકાનદારે પિઝા પેક કરતાં કહ્યું, પત્ની માટે પીઝા લઈ જાવ છો, ખરુ ને ?
છગન કહે એકદમ સાચું કહ્યુ. આવી તોફાની રાત માં મારી મા મોકલે એવી નથી ભાઈ”.