Mojemoj.com

Best Gujarati Blog

Month: February 2013

ગેજેટ પ્રેમી બાળકો અને આપણે – Parenting

ગેજેટ પ્રેમી બાળકો અને આપણે આમ તો હંમેશા હું કહેતો આવ્યો છું કે આપણા બાળકો ગેજેટ ની વચ્ચે એટલા ખોવાઈ ગયા છે કે શેરી રમતો ભૂલી જ ગયા છે. અને શેરી ગલીઓ માં ક્રિકેટ, કબ્બડી, પકડમ પટ્ટી, નારગોલ વિગેરે રમતો રમેલા કોઈ પણ માં બાપ ને આ ગેજેટ પ્રેમી જનરેશન ક્યારેય ગમે નહી. મારા અને […]

જાદુઈ નગરી માં પૈસા નો વરસાદ – Gujarati jokes

જાદુઈ નગરી માં પૈસા નો વરસાદ – ગુજરાતી જોક્સ Gujarati jokes એક વાર છગન, મગન અને સુરીયો એક જાદુઈ નગરી માં ગયા … કે જ્યાં પૈસા નો વરસાદ થાતો હોય….. (મગન તો ગાંડો ઘેલો થઇ ગયો અને  ક્રિકેટ ના મેદાન જેવડું રાઉન્ડ કર્યું) અને બોલ્યો :- આની અંદર જેટલા પૈસા પડે એટલા મારા. (સુરીયા એ […]

ચંપા ના પરાક્રમ – Gujarati Jokes

 ચંપા ના પરાક્રમ – ગુજરાતી જોક્સ Gujarati Jokes ચંપા : છગનીયા તું ઘેરે મેહમાન તો તેડી લાવ્યો પણ દાળ સીવાય કાંય જ નથી આજે ઘરમાં છગન: એક કામ કર, હું બહાર મહેમાન પાસે જાઊં છું, તારે તપેલી પછાડ્વી, હું પુછીશ એટલે તારે કહેવાનું કે ઉંધીયું ઢોળાઇ ગયું, અને બીજી તપેલી પછાડ એટલે કહેવાનું કે દુધપાક […]

છોકરી આર્ટ ગેલેરી માં – Gujarati Jokes

છોકરી આર્ટ ગેલેરી માં – ગુજરાતી જોક્સ Gujarati Jokes એક છોકરી, એક દિવસ આર્ટ ગેલેરી જોવા જઈ રહી હતી ત્યાં એક તસવીર જોઈને ગેલેરી આર્ટના માલિકને કહે છે, છોકરી – આ ભયાનક તસવીરને તમે મોર્ડન આર્ટ કહો છો…!? માલિક – મારી મા…તું મગજના દોડાવીશ… ઘરે જા…આ અરિસો છે.

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!